________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃાત્તરે જીન
૩૧:૧
આત્માએ દ્રશ્યપણે ધ્રુવ છે, પરંતુ તે પર્યાદષ્ટિએ ઉત્પાદ-ન્યયતાને યામે છે. પિડ અને બ્રહ્માંડના કર્તા-હર્તાની શક્તિવાળા આત્મા છે. જડ પુદ્દગલ દ્રવ્યના પર્યાયાને આત્મા પેાતાની શક્તિથી અનેક આકા૨ેશ તરીકે પરિણુમાવે છે.
‘રભેગુણની મુખ્યતાવાળા આત્માને બ્રહ્મા, તમેગુણની મુખ્યતાવાળા આત્માને હર, મહાદેવ અને સત્ત્વગુણની મુખ્યતાવાળા આત્માને વિષ્ણુ એમ એક આત્માને બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ તરીકે વ્યવહારથી કહેવામાં આવે છે. એ પ્રમાણે વ્યષ્ટિમાં, સમષ્ટિમાં, પિંડમાં, બ્રહ્માંડમાં સર્વાત્માઓને બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ તરીકે જાણવા.
· કમ્'ની સાથે સંબંધવાળા આત્માના ઉપાધિભેદે એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પૉંચેન્દ્રિય તથા દેવ, મનુષ્ય, તિયચ અને નારક એમ અનેક પ્રકારના ભેદ છે.
‘ ક રહિત શુદ્ધાત્મામાં જે શુદ્ધ ચારિત્ર છે તે મહાદેવ છે, દર્શીન છે તે બ્રહ્મા છે અને કેવળજ્ઞાન છે તે વ્યાપક વિષ્ણુ છે—એ પ્રમાણે અન્તરાત્માએમાં અને પરમાત્માએમાં જાણવું.
બહિરાત્મા આત્મજ્ઞાન પામીને અન્તરાત્મા અને છે અને અન્તરાત્મા અનન્તજ્ઞાન પ્રગટાવીને પરમાત્મા અને છે. ચેારાસી લાખ જીવયેાનિમાં પરિભ્રમણ કરતા જીવા મહાપુણ્યયેાગે મનુષ્યાવતાર પ્રાપ્ત કરે છે અને તેમાં મહાપુણ્યયેાગથી પરમાત્મા તથા ગુરુને સબંધ થાય છે. તેથી જીવ આત્મજ્ઞાન પામીને અન્તરાત્મા અને છે. અન્તરાત્મા ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવાસમાં આત્માન્નતિ કર્યાં કરે છે. આત્માના અનુભવ થવાથી જે અહિરાત્મા છે તે અન્તરાત્મા અને છે. મારા ભક્તો અન્તરાત્મપદને પ્રાપ્ત કરે છે.
અન્તરાત્માએ રજોગુણ, તમે ગુણ અને સત્ત્વગુણના સદુપયોગ કરે છે. તેઓની દૃષ્ટિ સમ્યક્ હાવાથી તે જે કઈ કરે છે તેમાં ખંધાતા નથી. ઊલટા, તેએ આશ્રવના હેતુઓને પણ
For Private And Personal Use Only