________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
અધ્યાત્મ મારાથી
જ્ઞાનીએ શુદ્ધ પ્રેમાત્મા થાય છે. અનેકાનેક શરીરના કેમાં સંતાઈ રહેવા છતાં તે પોતાના પ્રેમી આત્માઓને આત્મદષ્ટિથી અને આત્મપ્રેમથી ઓળખે છે. માટે મૃત્યુ પછીની એવી અવસ્થા જાણ્યા બાદ હર્ષશેક ન કરવો જોઈએ. કુટુંબમાં સર્વને તથા. દેશને એ પ્રમાણે બોધ આપી સર્વનો શેક ટાળે. હે નંદિવર્ધન! તમારે એ પ્રમાણે કરવું એગ્ય છે.
“પ્રિય બધુ નંદિવર્ધન ! દરેક આત્મા પ્રકૃતિદ્વારા વિશ્વશાળામાં અવતાર ગ્રહણ કરે છે. જે આત્માઓ પરસ્પર શુદ્ધ પ્રેમી હોય છે તે મૃત્યુ પશ્ચાત અન્યાવતારેમાં સહચારી-સાથી બને છે અને તેઓ એકબીજાના હાથે હાથ મેળવીને કર્તવ્ય કાર્યો કરે છે. આ વિશ્વમાં સ્થૂળ દેહ અને મન, વાણીથી જે કર્મ કરવામાં આવે છે તેની અસર કમરૂપથી કાર્પણ અને તેજસ શરીરમાં થાય છે. જેવા પ્રકારનાં શરીર બનાવવા હોય તેવા પ્રકારનાં શરીરે આત્મા વિચારોના બળથી બનાવી શકે છે.
પિંડને કર્તા આત્મા છે. તે પ્રમાણે સર્વ આત્માઓના સમૂહરૂપ વિરાટ ભગવાન છે. તે સર્વ બ્રહ્માંડના કર્તા-હર્તા છે. બાર દેવક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન, તિષ વિમાને, ભુવનપતિ, વ્યંતરગૃહ, સાત નરકે, તિર્યંગ લેક વગેરેને લેકમાં સમાવેશ થાય છે. લેકને બ્રહ્માંડે કહેવામાં આવે છે. શરીરધારક આત્માને બ્રહ્માંડ જાણવું. એવાં અનેક કેટી બ્રહ્માંડે જાણવાં.
ચોરાસી લાખ યુનિઓ છે, તે સર્વ જેની જાણવી. રજોગુણ, તમોગુણ અને સર્વગુણ પ્રકતિની ગૌણુતા અને મુખ્યતાયુક્ત સર્વ લેક અને બ્રહાડ છે. સર્વ બ્રહ્માંડને ઉત્પાદ, વ્યય અને મૂલરૂપે એટલે કે દ્રવ્યરૂપે પ્રૌવ્ય છે. પિંડ અને બ્રહ્માંડમાં અનેક નાની અપેક્ષાવાળી ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા વર્યા કરે છે...
For Private And Personal Use Only