________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ. મહાવીરના નામમહિમા
૩૪૧
થયા છો. તમે સર્વ પ્રકારની આસક્તિએથી, વાસનાઓથી મુક્ત અને સ્વતંત્ર થયા છો. પ્રભુ શ્રી મહાવીરનાં દન કરીને અનેક જીવા મુકત થયા છે, થાય છે અને થશે. તેમના જન્મની સાથે અનેક મહાત્માએ., વીરા, યાગીઓ, સસ્કારી પુરુષે। તથા સ્ત્રીઆ જન્મ્યાં છે. તે પ્રભુના સંઘમાં ભળશે. લાખા બ્રાહ્મણેા, ઋષિઓ, ક્ષત્રિયા, વૈશ્યેા જન્મ્યા છે તે પ્રભુ મહાવીરની સેવા કરી અને તી સ્થાપનામાં સેવકેા બની કાર્ય કરશે. તે ત્યાગીઓના માને પુનઃ પ્રકાશિત કરશે. ભારત દેશ શાંતિ, જ્ઞાન, દયા અને સ્વાતંત્ર્યના શ્વાસેાડ્વાસ લઈ પુન: ઊઠશે.
'
· પ્રભુ મહાવીરનું સંપૂર્ણ શરીર સત્ત્વગુણથી ભરેલુ' છે. તે ભારતાદિ દેશેાને તારશે. પ્રભુ મહાવીરના ભકતા સર્વ દેશે। અને ખડાના જીવાને પેાતાના અંગભૂત માની કમ`ચેાગી બનશે. હું પરબ્રહ્મ મહાવીર પ્રભુના પૂર્ણ પ્રેમી ભકત છુ', અને તેમની સેવા માટે જીવુ છું. તમારું કલ્યાણ થાઓ !'
For Private And Personal Use Only