________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૦. ભગવાન મહાવીરને નામમહિમા
વ્યાસ ઋષિઃ “પ્રભુ પરબ્રહ્મ મહાવીર ! આપને સાષ્ટાંગ દંડવત પ્રમાણ કરું છું.
આપનાં વચનામૃતેને મેં શ્રવણ કર્યા. જગન્માતા ત્રિશલા અને વિશ્વપિતા સિદ્ધાર્થ રાજાની આગળ આપે મૃત્યુ સંબંધી. વિચારે જણાવ્યા તે મેં સાંભળ્યા.
“પૂર્વે મેં આપની પાસેથી મૃત્યુ પછીની દશાનું તથા મૃત્યુ. સમયની દશાનું સ્વરૂપ સાંભળ્યું હતું. તે આપના હુકમ પ્રમાણે શ્રી ત્રિશલા રાણી અને શ્રી સિદ્ધાર્થનૃપની સન્મુખ કહું છું.
“અમારા પૂર્વના વ્યાસ ઋષિએ શ્રી તીર્થકરોના ઉપદેશેને શ્રવણ કરી તેઓના પરમ ભકત બન્યા હતા. તેઓ મૃત્યુ પામીને સદ્ગતિને પામેલા છે.
“શ્રી મહાવીર પરમાત્મા સમાન કે પરમાત્માવતાર થશે નથી અને થવાનું નથી. તેમનું શરણ અંગીકાર કરવાથી આસ્તિકતા પ્રાપ્ત થાય છે. મરણવખતે શરીરમાંથી પ્રાણુ ગમે તે. કાળમાં કે ઋતુમાં જાય તે પણ શ્રી પરબ્રહ્મ મહાવીરના ભક્ત સદ્ગતિને પામે છે. શ્રી મહાવીર પ્રભુના ભકત ઊર્ધ્વગતિ, સૂર્યગતિ યાને જ્ઞાનગતિને પ્રાપ્ત કરે છે અને કેઈપણ જાતને આમેન્નતિમાં પ્રત્યવાય (પીછેહઠ) પામતા નથી.
“શ્રી મહાવીર પ્રભુ જ વિAવના સર્વ જીનાં પાપ હરે છે માટે હરિ છે. તે મેહાદિ શત્રુઓને નાશ કરનાર હોવાથી
For Private And Personal Use Only