________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
મુકત થાય છે.
• જેએસ વેદોને મારા જીવનમાં અને ઉપદેશેામાં તથા શ્રી યñાદાના જીવનમાં, આચારમાં તેમ જ દેશ, કેામ, સમાજ, સંઘનાં કલ્યાણ કાર્યામાં જીવતા અનુભવે છે તેએ શુદ્ધાત્મવીર પ્રભુના જીવને જીવનારા બંને છે. સર્વ પ્રકારનાં સૂત્રેાની શક્તિઓરૂપ જે જે છે તે હું છું, એમ માનીને જેએ જીવનસૂત્રને અપ્રમત્તપણે સેવે છે તેઓ વિશ્વમાં બાહ્ય તથા આન્તર જીવનથી જીવવા સમ` અને છે. સર્વ જીવાનાં દેહમદિરા તથા મનેાદિરાને જે મારાં મર્દિશ માને છે તેએ આત્મવીર પ્રભુનાં તથા ચેતનારૂપ યશેાદાનાં દČન કરવા સમર્થ બને છે. જેએ શક્તિએ મેળવીને દુઃખી લેાકેાના દુઃખાને તથા અન્યાઓને ટાળે છે તેએ મારી આજ્ઞા પાળી શકે છે. સવ જીવાનુ` જીવન અને મરણ મારા હાથમાં છે તથા મારાથી વિશ્વનુ જીવન છે—એમ ઔપચારિક વિરાટ વીરાત્મરૂપે જે મને અનુભવે છે તે મારી વિશ્વવ્યાપક ભક્ત અને છે. અન તધર્માત્મક મારુ સદ્ગુણ અને નિર્ગુણ જેવુ' સ્વરૂપ, હું યશેાદા ! તેં પ્રકાશ્યું છે.’ યશેાદાદેવી : પરમપ્રિય પ્રભુ ! આપને પ્રાપ્ત કરવા માટે સત્ય પ્રેમ પ્રગટાવવા જોઈએ. સત્ય પ્રેમ પ્રગટવાથી ભક્ત લાક આપનું સાકાર અને નિરાકાર સ્વરૂપ અનુભવે છે. જેવી કામીને કામની દશ અવસ્થા પ્રકટે છે, તેવી પ્રેમીને આપના પ્રેમની દશ અવસ્થા પ્રકટે છે. પ્રેમભક્તિથી આપનું સ્વરૂપ અમૃત કરતાં અનંતગણુ' મધુર લાગે છે. ‘વીર મહાવીર’ શબ્દને ઉચ્ચાર કરતાં અને આપના નામનું તથા ચરિત્રતું શ્રવણુ કરતાં આપના પ્રેમીને હૃદયમાં જેટલી મધુરતા ઊપજે છે તેટલી દુનિયામાં કઈ વસ્તુથી ઊપજતી નથી.
'
અધ્યાત્મ મહાવીર
For Private And Personal Use Only
‘આપને સČસ્વ અર્પણ કરનારા પ્રેમી ભક્તો અંતરમાં ઊંડા ઊતરી જાય છે. તેઓ રડે છે, ગાંડાની પેઠે ચેષ્ટા કરે છે, દુનિયામાં તેઓ ગાંડા બને છે. આપને પ્રેમ આવિર્ભાવ થતાં તે સમાધિ પામી જાય છે. તે આપના વિના કશું દેખતા નથી. તે