________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદ્યનુ' યથાર્થ સ્વરૂપ
૩૨૧
‘સ આત્મસ્વરૂપ હું' મહાવીર છું અને આત્મશક્તિઓના સમૂહરૂપ તું યશેાદા હેાવાથી જડ-ચેતનાત્મક સર્વ વિશ્વ છે. આમ, વિશ્વ એ મારા અસ્તિ-નાસ્તિ પર્યાયરૂપ છે, મારા સત્--અસત્ પર્યાયરૂપ છે. સદ્રબ્યા મારા અસ્તિ—નાસ્તિ પર્યાયરૂપ છે—— એમ જે જાણે છે તે વિરાટ મહાવીરરૂપે મને જાણીને મારી સર્વ પ્રકારે સેવા કરી પેાતે વિરાટસ્વરૂપ મહાવીર બને છે.
6
મારા પર જેએ અરુચિ ધરાવે છે તેઓ કમના પાશમાં જકડાય છે અને પેાતાના હાથે દુઃખને રિચા પ્રકટ કરે છે, મારુ નામ અને મારુ' અનંત શુદ્ધાત્મસ્વરૂપ જેઆને ગમે છે. તેઓનાં હૃદય ઉપરથી કર્મનાં આવરણેા ઝટ દૂર ખસે છે. તેવા મનુષ્યે ત્રીજું નેત્ર પામી અને એ રીતે મહાદેવ બની મારુ' પદ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ચાનાં હૃદયમાં મારા પ્રેમ સિવાય જડને પ્રેમ નથી તેઓ મારા ચેતનભક્તો છે. તેઓને તારી કમાયા નડતી નથી. સદન અને સ`ધ રૂપ મને માની જે મારા નામને જાપ જપે છે અને સર્વ વિશ્વમાં પૂર્ણ પ્રેમથી મારુ' સ્વરૂપ જોઈ મસ્ત અને છે તેને મારી સાથે અભેદ્ય થાય છે. તેથી તેના આત્મામાં અનંત શક્તિએ વડે હું રેડાઉં છું. તેના ફળસ્વરૂપ તે સ્વય’
મહાવીર અને છે.
‘જે મનુષ્યેા કર્મીનુ' સ્વરૂપ સમજીને તેમાં લક્ષ ન રાખતાં અનંત અને નિર્મળ ચેાતિસાગરરૂપ મને ધારી મારામાં એકાગ્ર ધ્યાનથી લયલીન થાય છે તે દેહ છતાં સવક કરવામાં મારી પેઠે સ્વતંત્ર, મુક્ત અને બુદ્ધ અને છે. જેએ શ્રીમતી યશેાદાદેવી. અને મારું સાકાર ધ્યાન ધરે છે તેએ કામની વાસનાઓને જીતી શકે છે. જેએ સ સ્ત્રીઓમાં શ્રી યશેાદાનુ સાકાર સ્વરૂપ જુએ છે અને શ્રી યશેાદાની ભક્તિ કરે છે તે વ્યભિચારી પ્રેમથી મુક્ત થઈ શુદ્ધ પ્રેમભક્તિને ધારી શકે છે. જેઆ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રિમૂર્તિ રૂપે મને દેખે છે તે જન્મ-મરણના ભયથી
૨૧
For Private And Personal Use Only