________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
અધ્યાત્મ મહાવીર્
જ સત્ય છે’ એવા મેહ ધારીને સજ્ઞ તીથંકરનાં વચનરૂપ વેદના જે તિરસ્કાર કરશે તે જ્ઞાનરૂપ વેદથી અને પરબ્રહ્મરૂપ મારી પ્રાપ્તિથી દૂર રહેશે. માટે મારા ભક્તોએ મારાં વચનેામાં પૂર્ણ વિશ્વાસ ધારણ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
· મારા વડે પ્રકૃાશિત થનારાં તત્ત્વા અનાğિ–અનતછે અને આચારા, નીતિ વગેરે પ્રવૃત્તિધર્મોના વિચાર। દ્રવ્ય-ક્ષેત્રકાલાનવચ્છિન્ન છે, એમ જાણી દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવાનુસારે દેશ, સમાજ, સંઘ, પ્રજા વગેરેની ઉન્નતિ થાય તે પ્રમાણે વર્તવુ'.
6
પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મ વેદરૂપ છે. અમુક ભાષાના શબ્દોમાં જ વેનેા આગ્રહ કરી બેસી રહેનારાએ મારા પરબ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી. સ`જ્ઞાની આત્માએ વેદની જીવતી મૂર્તિએ છે. આત્મામાં અનંત જ્ઞાનરૂપ વેદ રહેલા છે. તેને મારી કૃપા પામીને જીવા પ્રકટ કરે છે. પરા, પતી અને મધ્યમા વાણીરૂપ વેદામાં જે સત્ય રહેલુ છે તેના અનંતમેા ભાગ વૈખરી ભાષાવાળા વેઢામાં આવે છે. તેને પણ સંખ્યાત, અસ`ખ્યાત અને અનંતમે ભાગ તેના વાંચનારાઓના, સાંભળનારાએના સમજવામાં આવે છે. મારા ભક્તો મારા સ્વરૂપમાં, મારા નામના જાપમાં અનંત વેદાનેા સાર માનીને મારી આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે અને મારા સ્વરૂપમાં લયલીન થઈ, અન્તરાત્માએ બની, છેવટે પરમાત્મપદને પામે છે.
• કલિકાલમાં મારા નામના જાપ કરનારા, મારી ભક્તિ કરનારાં અને તજ્ઞાનરૂપ મારી ઝાંખીના અનુભવ કરી શકશે. મારા નામના જાપ કરનારા મારા શુદ્ધ પ્રેમીએમાં સ` વેદે ના સાર ઊતરે છે. સવાઁ પ્રકારના સવિચા૨ામાં, નીતિમાં, સદાચારીમાં, હે વેષ્ટિ તમારું' સત્ય સ્વરૂપ પ્રગટ થાય છે. માંટે ઋષિએ, બ્રાહ્મણેા વગેરે આય જૈનાએ પ્રાચીન એવા સવ વેદાદ્વિ શાસ્ત્રોને મારા ઉપદેશમાં
For Private And Personal Use Only