________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેદનું શાસ્ત્રરૂપ
LAX
અને સેવા કરશે તેને સવાઁ વેદરૂપ શ્રુતજ્ઞાનના સાર પામેછેા ઋણુવે.
"
મારા તત્ત્વજ્ઞાનને જે સ ́પૂર્ણ જાણશે તે પ્રાચીન ભાષાના વેશમાં રહેલા વેદ શબ્દના સમ્યગ્ અથ કરી શકશે વેદ તેમ જ અન્ય મિથ્યાશાસ્ત્રામાંથી સત્ય અ—સારતત્ત્વ ખે’ચી શકશે. તે ભૂલે પડશે નહીં. તેવા સમકિતી બ્રાહ્મણ ભક્ત માટે સર્વ પ્રાચીન શાસ્ત્રા, સવ દેશનાં શાસ્ત્રો કે વેદે ગુણકારી થશે, પણ અજ્ઞાનીઓને થશે નહી.
સમ્યગ્દષ્ટિને મિથ્યાશાસ્ત્રો પણ સમ્યગરૂપે પરિણમે છે. મારા નામનો, મારા સ્વરૂપના જેણે આશ્રય ગ્રહ્યો છે તેને વેદ સમ્યગભાવે પરિણામે છે અને તે વેદની મૂળ શ્રુતિયે। અને સંહિતાં પર મારા વિચારરૂપ અનેક નયેાનિ અપેક્ષાવાળી સ્યાદ્વાદશૈલી પ્રચારવા સમર્થ થાય છે. તેથી હું વેષ! તમેાને સાપેક્ષ ષ્ટિએ મારા ગૌતમાદિ ઋષિએ નવા સ્વરૂપે તૈયાય કરશે, અને તે નિગમ મહાવીરગીતારૂપે પ્રસિદ્ધ થશે. કેવળક્ષાનના મળે હું શ્રુતજ્ઞાન અને ચતુર્વિધ સ ́ઘરૂપ તીને ઉદ્ધાર કરીશ. તેમાં તમે સંપૂર્ણ સત્યાંગસ્વરૂપે સમાઈ જશે। અને તેથી નવીન સ ંસ્કારથી જીવતા રહેશે. આમ, તમારું' વિકારી મિથ્યા અંગ ટળી જશે અને તેથી દેશ, કેામ, સમાજ, રાજ્ય, સંઘની ઉન્નતિ વિશેષ પ્રમાણમાં થશે. અધ્યાત્મજ્ઞાનના હું પરિપૂર્ણ પ્રકાશ કરીશ. તેમાંથી કેટલુક અંશરૂપ જ્ઞાન ગ્રહીને કેટલાક બ્રાહ્મણા, કે જેમને પ્રાચીન રૂઢિ અને શાસ્ત્રા પ્રિય છે તે, જુદાં ઉપનિષદો, બ્રાહ્મણ ભાગેા, કા વગેરેની રચના કરશે. ભવિષ્યની પ્રજા એ જાણી શકશે. સર્વાંગ સત્ય એવા શ્રુતિજ્ઞાન રૂપ વે, કે જેને મેં પ્રકાશ કર્યાં છે, તેનું. રહસ્ય સ` ઋષિમુનિ અને બ્રાહ્મણાદિ જૈને જાણી મારા તત્ત્વજ્ઞાનના વિશ્વાસી બનશે.
કાઈ શાસ્ત્ર ચા વસ્તુ મૂળરૂપે સદા એકસરખી કાયમ રહેતી નથી, તેમાં પર્યાયની હાનિવૃદ્ધિ થાય છે. તેથી પ્રાચીન
For Private And Personal Use Only