________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
અધ્યાત્મ મહાવીર
પડે છે, ચારિત્રમાગ ફેરવવામાં આવે છે, પરન્તુ તંત્ત્વજ્ઞાન તાં એ દુ ચારની પેઠે ગણતરીવાળું હોવાથી સર્વ તીર્થંકર ઋષિઓનુ એકસરખું હોય છે. તેથી મારાથી જે તીની સ્થાપના થશે તે શ્રુતજ્ઞાનરૂપ વેદના ઉદ્ધાર થયેલા જાણવા. તેમાં જે વેદશ્રુતિને ન્યુચ્છેદ થયા છે તેને આવિર્ભાવ કરીને હે વેઢર્ષિ ! તમને નવીન વેદ દ્વાદશાંગીરૂપે શ્રુતજ્ઞાનરૂપે જીવતા કરવામાં આવશે. તેમાં પ્રાચીન કરતાં તમારુ નવિન અને તેજોમય સુ ંદર રૂપ થશે. તેથી ભારતાદિ દેશે, સમાજ, સંઘ, ધમ સના ઉદ્ધાર થશે અને તમારું આયુષ્ય પાંચમા આરાના છેડા સુધી રહેશે.
• હું વેઢર્ષિ ! મારા ભક્ત ઋષિ, ગણધરો તમને દ્વાદશાંગીમાં ગૂ થશે. કેવળજ્ઞાનથી હું જે જે વચને ખેલીશ તે સર્વવેદ, શ્રુતિ, આગમરૂપ થશે. માટે તમારું સંપૂછ્યું` સહ્યાંગ સ્વરૂપ હવે કેવળજ્ઞાનથી પ્રકાશીશ અને તે સ્વરૂપની રચના ગૌતમાદિ ઋષિ ગણધરો કરશે. કેવળજ્ઞાનથી અનેક નયેનું સ્વરૂપ દર્શાવીશ અને તેથી મારા ત્યાગી ઋષિએ તથા દ્વાઽશવ્રતધારી ગૃહસ્થ શ્રાદ્ધ બ્રાહ્મણી સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી, તેના બળે જે જે મિથ્યાશ્રુતિએ છે તેને પણ અપેક્ષાયુક્તકરી સમ્યગ્ શાસ્ત્રરૂપે પરિણમાવશે. તેથી ભવિષ્યમાં પ્રાચીન ભાષા અને શબ્દના આગ્રહવશ જેએ પ્રાચીન વેઢાને જ માનશે તેએાના વેદમાં એકાન્ત મિશ્રતા છતાં મારા ભક્તો તેમાંથી મારા ઉપદેશને અનુસરી નયાનુસારે સત્યાંગાને સાપેક્ષષ્ટિએ ગ્રહણ કરશે અને જે અસત્ય ભાગ હશે તેને વિકારરૂપે જણાવશે. મારુ’નવીન શ્રુતજ્ઞાન, કે જેમાં સર્વ પ્રાચીન વેદશ્રુતજ્ઞાનનું સંપૂર્ણ રહસ્ય આવી જાય છે, તેમાં તેમને સામાન્ય જેવું બાકી રહેલું સ્વરૂપ જણાશે, તાપણ મારા ભક્તો સાપેક્ષ નયેાની દૃષ્ટિએ તે મૂળ સંહિતાઓને સત્ય શ્રુતજ્ઞાનરૂપ અમાં ઉતારીને સમ્યગ્રૂપે માનશે, પરંતુ તેમાં કદાગ્રહ કરશે નહી'. જે મને સર્વ વેદેશના સારભૂત શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરરૂપ જાણીને દેશ, કૈામ, સમાજ, સંઘ, ધર્મની આરાધના
For Private And Personal Use Only