________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
અધ્યાત્મ મહાવીર આત્મશક્તિને યશોદા બ્રાહ્મણ પે માની તેઓએ પ્રાપ્તિ કરવી અને તેઓમાં પૂર્ણ પ્રેમ ધારણ કરે છે. એ જ સર્વ વેદને ઘોળીને (વાવીને તેમાંથી નીકળેલા સાર્ને જણાવું છું
યશોદા-વીર' એ પ્રમાણે જે જાપ કરશે તે અનંત કેવળ જ્ઞાનરૂપ સૂર્યને તથા અનંત કેવળદર્શનરૂપ ચંદ્રને પામશે. બાહ્ય કર્મકાંડ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે તેથી જ્ઞાનપૂર્વક સર્વ કર્તવ્યકર્મો કરવાં. વિશ્વની સેવામાં સ્ત્રીસંઘે યથાશક્તિ ભોગ આપ. દેશ, રાજ્ય સંઘ, સમાજ, વ્યષ્ટિ, અને સમણિનાં કાર્યોમાં આત્મસેગ આપ.
પ્રભુ મહાવીરને હદયમાં ધારણ કરી સર્વ કર્તવ્ય કરવામાં સર્વ સ્ત્રીઓને સ્વાધિકાર દોષ નથી. સર્વ વર્ણની સ્ત્રીઓ અને પુરુષ એકસરખા સમાન છે. સર્વ વર્ગોની સ્ત્રીઓને વ્યવહારમાં એકસરખી સમાનતા છે. પ્રભુ મહાવીર પ્રકાશિત જૈનધર્મ પાળવામાં તેમ જ સામે થનાર દુમને સામે સ્ત્રીવર્ગ ધર્મે યુદ્ધાદિ કર્મો વડે બહાદુરીથી ઊભા રહેવું અને જૈન ધર્મને સર્વ કલાઓથી પ્રચાર કરવો
--
---
-
-
For Private And Personal Use Only