________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમાગી અને જ્ઞાનયેગીનું સ્વરૂપ
૨૯૫
અધ્યયનથી મળી શકતા નથી. આપને કમચાગી અને જ્ઞાનચાગીએ હૃદયમાં પ્રગટેલા અનુભવથી જાણી શકે છે. હે પ્રભુ ! આપના વીર, મહાવીર નામના તપથી સ તીથૅનાં, વ્રતનાં, તપનાં અને કટિ સત્ય યજ્ઞાનાં ફળ એક મુહૂર્તમાં પ્રાપ્ત થાય છે. ખાતાં, પીતાં, હરતાં, ક્રૂરતાં, સૂતાં, ઊઠડડાં, બેસતાં, કાર્ય કરતાં, આપના પર પૂર્ણ પ્રેમ ધારણ કરીને અને આપના નામ-જપમાં મસ્ત મનીને જે પરમાથ ચેાગી બને છે તે સ` પ્રકારની સમાધિને અનુભવ કરી આત્માની અને છે.
‘જેના હૃયમાં આપ પ્રિય પ્રભુ મહાવીર પૂર્ણ પ્રેમાવેશથી વ્યક્ત, ધ્યેય, જ્ઞેય, મૂર્તિરૂપ વિલસા છે તે જીવન્મુકત વીરાા અને છે, જેએ આપને પામીને અને આપને આશરીને નિય અને છે અને જે સના ભલા માટે જીવે છે તે આપના પ્રેમી કમ ચાગીએ છે.
*
આ સઘળુ' વિશ્વ, ત્રિભુવન, અનંત વિશ્વગાલકે, ગ્રહેા સર્વે આપના જ્ઞાનમાં એક બિન્દુ જેટલા જ્ઞેયાકારે પરિણમી ઉત્પાદ, વ્યય, ચૌબ્યરૂપે પરિણમે છે. આપને મહિમા અપર પાર છે. આપ અનંત મહાજ્ઞાનચેગીએ અને અનંત મહાકમ ચેાગીઓના પરમેશ્વર છે. શુદ્ધાત્મા મહાવીરમાં અનાદિકાલથી સત્તાએ અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય છે. અવ્યકત અને તિભાવરૂપ તે જ્ઞાન આદિને આપ વ્યક્ત કરે છે. આપના આશ્રિત કચેાગીઓને પણ તે વ્યક્ત થાય છે. આપ અનાદિ-અનંત છે. અન્ય દેવા એક, બે, સેળ આદિ કલાના ધારક છે, પરંતુ આપ તે અસભ્ય અને અનંત ગુણુ–પર્યાય કલાના તિાભાવ–આવિર્ભાવ કે ઉત્પાદ—ન્યયના ધારક છે.
અન'ત વેદ અને અનત આગમા થઈ ગયા. હાલ જે છે અને ભવિષ્યમાં અનંતસંખ્યાક વેદ, આગમા થશે, તે સવે શુદ્ધાત્મ પરબ્રહ્મ મહાવીરના જ્ઞાનના એક બિન્દુરૂષ છે. આવા
For Private And Personal Use Only