________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
શ્રી થશે દાદેવી! મારા ભક્ત જ્ઞાનગીઓનાં કે કમયોગીઓનાં લક્ષણે બાંધી તેમનું સ્વરૂપ કહેવું એ વસ્તુતઃ એક ઘટમાં સર્વ આકાશ સમાય છે, એમ કહેવા બરોબર છેછતાં મારા ભક્ત જ્ઞાનગીઓ અને કર્મચારીઓનું કિંચિત્ સ્વરૂપ જણાવ્યું છે.
શ્રીમતી યશોદાદેવી ! વિશ્વના સર્વ જીનોસેવા એ જ મારી સેવા-પૂજા-ભક્તિ જાણવાં. સર્વ જી મારા રામ બરાર છે. કોઈ પણ મનુષ્યનાં દુઃખ ટ ળવાં અને કોઈ પણ . મનુષ દેહને દેવળ સમાન અને તેમાં રહેલા આત્માને દેવ માની જે દાનાદિ પ્રવૃત્તિ સેવે છે તેવા મારા ભક્તો કમગીઓ અને કમલેગિનીએ છે. મારા ધર્મમાં નાત, જાત, દેશ, વયને ભેદ રાખ્યા વિના એકસરખી રીતે સર્વનું ભલું કરનારને. મારા ભક્ત જૈન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અને ત્યાગી તરીકે સ્વીકારવામાં આવે છે.
“શ્રીમતી યશદાદેવી ! સર્વનું ભલું કરવું એ જ મારા ધર્મને મુખ્ય ઉદ્દેશ છે. કોઈ પણ જાતિના મનુષ્યને ધિક્કાર અને પિતાના કરતાં નીચ ગણો તે મારા જૈનધર્મમાં નથી. સ્પર્શાસ્પર્શ વગેરે ક્ષુદ્ર ભેદેને હું માન આપતા નથી. કોઈ પણ દેશની મનુષ્યજાતિને ગુલામ બનાવવી તે ધર્મથી વિરુદ્ધ છે. મારા ભક્ત કમગીએ ધર્મની શુદ્ર તકરારને અને ધર્મના મતભેદને મહત્વ આપતા નથી. તેઓ મારામાં સર્વ ધર્મો સમાયેલા છે એમ માનીને આચારભેદ, ક્રિયાભેદ, મંતવ્યભેદ, વ્રતના ઉત્તર ભેદ કે ભિન્નભિન્ન દષ્ટિએના ભેદમાં મૂંઝાતા નથી, પરંતુ તેમાં સાપેક્ષતા રાખીને મારામાં સર્વે અભેદપણે વર્તે છે અને એકબીજાને એકાત્મા જેવા માનીને કર્મવેગને આદરે છે.
મારે ભક્ત દેશાભિમાન, રાજ્ય કે કેમનું અભિમાન, ધર્માભિમાન વગેરેને નીતિપૂર્વક સેવીને વિશ્વમાં સર્વ મનુષ્યોને
For Private And Personal Use Only