________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મયોગી અને જ્ઞાનયોગીનું સ્વરૂપ
૨૯૧ હકોને એકસરખે લાભ મળે એવી રીતે પ્રવૃત્તિ કરે છે. સર્વ જેમાં મને દેખીને જેઓ સર્વ જીની સાથે શુદ્ધાત્મભાવે વર્તે છે તેઓ જ્ઞાનગી છે. મારી પાછળ અનેક જ્ઞાનગીઓ પ્રગટ થશે અને તેઓ જ્ઞાનકમગરૂપ જૈનધર્મને સેવશે.
મારા ભક્ત કમગીઓ અને ત્યાગીએ દેશ, કેમ, સંઘ, રાજ્ય, વ્યાપાર વગેરે સર્વ બાબતે, કે જે સર્વને એકસરખી રીતે લાભકારક છે, તેમાં દેશકાલાનુસારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે. તે પ્રવૃત્તિ તે જ મારી સેવા, પૂજા અને ભક્તિરૂપ છે, કારણ કે સર્વમાં વીરાત્મસત્તાએ હું છું અને સર્વ વિશ્વ મારામાં છે–એમ જે અનુભવે છે તે જ્ઞાનયોગીઓ ત્રણે કાળમાં નષ્ટ થતા નથી. તેઓને કેઈ નાશ કરી શકતું નથી. તેઓ પાપીએના પાપને હણે છે, છતાં પિતે હણાતા (લેપાતા) નથી. એવા મારા ભક્ત જ્ઞાનગીઓ અનંત એવા પ્રેમસાગરની મૂર્તિરૂપ બને છે. તેઓ મારા ભક્ત બનીને, આધ્યાત્મિક શક્તિઓ મેળવી કર્મ પ્રકૃતિઓ દ્વારા વિશ્વના અને દયા, દાન, ઉપદેશ, શિક્ષાદિ ગુણે વડે વિકાસ કરે છે.
“મારા ભક્ત જ્ઞાનગીથી અર્થાત કર્મચગી પુરુષ, સ્ત્રીઓ અને બાળકેથી પાપ કરડે ગાઉ દૂર રહે છે. તેમનાથી યમ એટલે કાલ પણ ભય પામે છે. પ્રકૃતિદેવીને તે પિતાની ઉન્નતિને અનુકૂલ કરીને મારી સન્મુખ રહે છે. જેઓ કમ–કાલથી બીએ છે તેએામાં મારી ભક્તિને તથા મારા જ્ઞાનને આવિર્ભાવ નથી થતું. મારા ભક્તો વિશ્વમાં દેવ ગણાય છે અને તેઓ જે કંઈ કરે છે તે મારી આજ્ઞારૂપ છે એમ જાણવું. મનુષ્ય જે ક્ષણથી પૂર્ણ પ્રેમ તથા શ્રદ્ધા લાવીને મારા ભક્ત બને છે તે જ ક્ષણથી પુરુષ અને સ્ત્રીવર્ગની લક્ષમાં ન આવે એવી રીતે ઉન્નતિ થયા કરે છે. તે ઉન્નતિને જ્ઞાનગીઓ વિના અન્ય કોઈ અનુભવી શકતા નથી. મારા ભક્ત જેનો જ્ઞાનગી અને કર્મચાગી બનીને અનેક લબ્ધિઓ અને
For Private And Personal Use Only