________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
અધ્યાત્મ મહાવીર
કરવામાં અગર ન કરવામાં સ્વતંત્ર છે. તે મર્યાદિત ધર્મો, આચારે પાળવામાં તથા અમર્યાદિત ધર્મોમાંથી જે કાળે, જે દેશે, જે ચેાગ્ય. લાગે છે તે સેવે છે. મન, વાણી અને કાયાની શક્તિઓને તે પેાતાની મરજી પ્રમાણે વાપરે છે. તે કર્મના કર્તા પણ છે અને અકર્તા પણ છે. જ્ઞાનયેાગી અનવચ્છિન્ન ધર્મને જણાવે છે તથા દેશકાલયુક્ત ધર્મને જણાવે છે. જ્ઞાની અવશ્ય ચેાગી બને છે. જ્ઞાની સત્ય જાણે છે અને સત્ય આચરે છે. જ્ઞાની સર્વ જ્ઞાનાવરણાદિ કર્મોને બાળી ભસ્મ કરે છે. કે પાપ લાગતું નથી. તે પુણ્ય કર્મોની વચ્ચે રહે કરે છે, છતાં પુણ્યપાપની વૃત્તિને કદી ધારણ કરી શકતા નથી. જ્ઞાનચેાગી શુદ્ધબુદ્ધિવાળા હેાવાથી તેના આત્મામાં અનંત ખળ પ્રગટે છે. તેથી તે ગમે તેવી ખાહ્યાવસ્થામાં, ગમે તેવા સ્વાધિકારે ગુણુકર્મો કરવા છતાં મારા ઉપયેાગથી સ`સારમાં ખંધાતા નથી.
શ્વાસે શ્ર્વાસમાં જ્ઞાનીને પુણ્ય
છે, પુણ્ય કમ
‘જ્ઞાનયેાગીએના હૃદયમાં શુદ્ધતાના યોગે અભિનવ સત્ય જ્ઞાન પ્રગટતુ જાય છે. તેથી જ્ઞાનીને માહ્ય શાસ્ત્રો ભણવા ગણવાની દરકાર રહેતી નથી. આત્મજ્ઞાનીના સહેજે પ્રગટતા ઉદ્ગારા એ જ ધર્મશાસ્ત્ર છે. આત્મજ્ઞાનીઓને કઈ કન્ય ખાકી રહેતું નથી, છતાં તે જે કઈ કરે છે તે સલીલારૂપ, પરમાર્થ રૂપ પ્રારબ્ધ ચેાગે છે.
"
‘મારુ શુદ્ધ સ્વરૂપ જાણ્યા બાદ જ્ઞાનીઓને કંઈ જાણવાનુ ખાકી રહેતું નથી. મનુષ્યાએ ઇન્દ્રાદિક પદવીએ, લક્ષ્મી વગેરે સને નાકના મેલ સમાન ગણીને જ્ઞાનીઆની ગેાબ્તી કરવી. મારા ભક્તોએ જ્ઞાનચેાગીઓને મારી પેઠે પૂર્ણપ્રિય ગણવા અને તેઓની સેવામાં મારી પૂર્ણ સેવા માની તેએની આજ્ઞા પાળવા સર્વ સમર્પણ કરવું.
· દેશ, રાજ્ય, કેામ, સ’ઘ વગેરેની ઉન્નતિ કરવાના ઉપાયેાને જ્ઞાનયેાગીએ જણાવે છે અને મનુષ્યાને અજ્ઞાન તેમ જ મહાદિકના અંધનથી મુક્ત કરે છે. અધ્યાત્મ-વીરચેાગીએ ક કરવાને ખરેખરા
For Private And Personal Use Only