________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
જ્ઞાનયોગ અને કર્મચગીનું સ્વરૂપ સેવા કરવાના અનેક ભક્તિમાર્ગો બતાવે છે.
મિત્રી આદિ ચાર ભાવના, દેવ-ગુરુની ભક્તિ, દેશ, કેમ આદિની સેવા અને વિદ્યાદિ ગુણકર્મોની પ્રવૃત્તિ જેઓ અપ્રમત્તપણે કરે છે તેઓને ખરા કર્મચાગી જાણવા. મારા નિગમનું અને આગમોનું, મારી ગીતાઓનું, મારાં ઉપનિષદનું જેઓ સમ્યફજ્ઞાન કરે છે તેઓ જ્ઞાનગીઓ બનવા સમર્થ થાય છે. અનેક કર્મોની અપેક્ષાએ અનેક પ્રકારના કર્મયેગીઓ અને અનેક પ્રકારના જ્ઞાનેની અપેક્ષાએ અનેક પ્રકારના જ્ઞાનેગીઓ જાણવા.
આત્મજ્ઞાન વિનાના કમગીએ મારા ઉપદેશેને આશય સમજ્યા વિના મારા પદને પ્રાપ્ત કરવા શક્તિમાન થતા નથી. બાહ્ય તથા આન્તર સર્વ પ્રકારની શક્તિઓને પ્રાદુર્ભાવ કરનારા જેનોને કર્મચાગી જાણવા. સર્વ મનુષ્યનું, પશુઓનું, પંખીઓનું, દેશનું, જન્મભૂમિનું, રાજ્યાદિકનું શ્રેય કરનારા મારા ભક્તોને જ કર્મયેગી જાણવા. જેનામાં પ્રેમ, સત્ય, મિત્રી આદિ ભાવનાઓ, જ્ઞાન, દયા, પરોપકાર, નીતિ, બળ, શક્તિ, સદાચાર અને સદ્વિચારરૂપ જૈનધર્મ વ્યક્ત થયેલ છે તેને જન અર્થાત્ કર્મચાગી અને જ્ઞાનગી જાણ
શુદ્ધાત્મજ્ઞાનને પામનારા અને વીરાત્મમય જીવન જીવનારને જ્ઞાનેગી જાણવા. મારા ભક્તોને જ્ઞાનગ, કર્મવેગ સહજે પ્રાપ્ત થાય છે. મારી પ્રગટ કરેલી કૃતિઓને અનુભવનારા જ્ઞાનગીઓ લેકસંજ્ઞા, શાસ્ત્રસંજ્ઞા વગેરેને છેવટે ત્યાગ કરી, શુદ્ધાત્મવીરમાં ઊંડે ઊતરી, પરિપૂર્ણ આત્માનંદ પ્રાપ્ત કરી અને જીવન્મુક્ત અની છેવટે મોક્ષ પામે છે.
- “શ્રી યશદાદેવી! જ્ઞાનગી સર્વ કરતાં મહાન છે. તે અધ્યાત્મજ્ઞાની બનીને આત્મશક્તિએને મેળવે છે. તે સર્વ કર્મ કરે છે, પણ કર્મમાં આસક્ત થતું નથી. તે સર્વ કર્મો તથા નિત્ય-નૈમિત્તિક પ્રવૃત્તિઓ કરવામાં તથા ધર્મનિયંત્રિત કષાયો
For Private And Personal Use Only