________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અધ્યાત્મ મહાવીર
થશે. કલિયુગમાં જે વૈરાગીએ શુદ્ધ, સત્ય અને વ્યાપક પ્રેમવાળા થશે, તેઓ મારા ત્યાગી ભક્તો અને સંત ગણાશે. મારા ભક્તોને જ જ્ઞાનયેાગી જાણવા. પુરુષો અને સ્ત્રીએ, ખાળકા અને ત્યાગીએ સત્ય રાગ વિના જૈનધમ પ્રાપ્ત કરી શકવાનાં નથી. મારા રાગ વડે, ગુરુના પૂ રાગ વડે, જૈનધર્મીના પૂર્ણ રાગ વડે, સંધના પૂર્ણ રાગ વડે, મનુષ્ચાના સત્ય રાગ વડે જ મનુષ્યા સમ્યજ્ઞાનીએ છે એમ નિશ્ચય કરવા.
જડતત્ત્વને જડતત્ત્વ તરીકે જાણનારા અને આત્મતત્ત્વને આત્મતત્ત્વ તરીકે જાણનારા, સખ્ત તત્ત્વ અને નવ તત્ત્વને જાણનારા મારા વિશ્વાસી ભક્તો સ્યાદ્વાદ જ્ઞાનને અનુભવ કરીને જ્ઞાનયેાગીએ મને છે. જેએ અસત્ય, અન્યાય, અધર્મ, અક`ન્ય અને અશુભ રાગ-દ્વેષથી લેપાયા વિના સત્ય, ન્યાય, કન્ય, ધર્મ, શુભ રાગ-દ્વેષાદિક પરિણામ વડે યુક્ત બનીને કતવ્ય એવાં ઔત્સગિક, આપવાદિક, ધાર્મિક તથા વ્યાવહારિક કર્મોને દેશકાલાનુસારે તેમ જ વર્ણ ધર્માનુસારે કરે છે, કરાવે છે અને કરતાઆને અનુમાદે છે, તેને કમચાગીઆ જાણવા. તેવા કમચાગી જ સ્વાર્થ દૃષ્ટિના ત્યાગ કરીને પરમાથ કર્મો કરે છે. તેવા ત્યાગીઆને જ્ઞાનચેાગી જાણવા
કમ ચેાગીએ, જ્ઞાનીએ અને ત્યાગીએ આશય, બુદ્ધિ અને કર્માદિકની અપેક્ષાએ અનેક પ્રકારના હોય છે. ઉપકારનાં ક કરવામાં, સત્યને પ્રચાર કરવામાં, રાજ્ય, વ્યાપાર વગેરેની વ્યવસ્થા સુધારવામાં કચેાગીએ આત્મભેગ આપે છે. ધમ શાસ્ત્રાના પ્રચાર કરવામાં, ધમ્ય નીતિઓના પ્રચાર કરવામાં જ્ઞાનચેગીએ જે જે કર્મો કરે છે તેની અપેક્ષાએ તે કમચાગીએ જાણવા. જે શુદ્ધાત્મ વીરસ્વરૂપને હૃદયમાં અપરક્ષપણે અનુભવે છે અને જેએ જૈનધર્મીનુ યથાર્થ સ્વરૂપ જાણે છે તેઓ મારા ભક્ત જ્ઞાનયેાગીએ છે. તેઓ દેશકાલાનુસાર અને જીવાના અધિકાર પ્રમાણે મારી
For Private And Personal Use Only