________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૮૪
અધ્યાત્મ મહાવીર
પિરણામે વડે જૈનધર્મની આરાધના કરી શકાય છે. કલિયુગમાં ધન્ય એવા રાગાદિ કષાયેા વડે કચેાગીની અને જ્ઞાનચેાગીની દશા પ્રાપ્ત થાય છે.
6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશેાદા દેવી ! સ ંક્ષેપમાં તને જણાવું છું કે, જે કર્મીચેાગી છે તે જ્ઞાનાગી.છે અને જે જ્ઞાનયેાગી છે તે કચેાગી છે.
6
મારા પર જેએને પૂર્ણ રાગ અને પૂર્ણ શ્રદ્ધા છે તેવા ગૃહસ્થા અને ત્યાગીએ કલિધર્માનુસારે સત્ય ન્યાય અને સત્ય રાગ વડે કચેાગીએ બને છે અને છેવટે પ્રાણુને ત્યાગ કરીને શુદ્ધાત્મવીરપદને પામે છે.
‘ સત્યયુગમાં વીતરાગયાગીનુ' મહત્ત્વ છે અને કલિયુગમાં મારા જ્ઞાનપૂર્વક સત્ય રાગ, સત્ય દ્વેષ, પૂર્ણ પ્રેમ, ખળ આદિ ગુણે વડે મારા ભક્ત કમ ચેાગીઓનુ` મહત્ત્વ છે. જે કાળે જે ધર્મોનુ', જે ગુણ્ણાનું, જે કર્માનુ` મહત્ત્વ છે તે કાળમાં તેનાથી ક યાગીનું પદ પ્રાપ્ત થાય છે. સ`જ્ઞત્વ આદિ અનંતગુણેાથી સંપન્ન મારા વડે વીતરાગ ભાવે જૈનધમ ના ઉદ્ધાર અને તેની સ્થાપના થશે. મારી પાછળ કલિયુગમાં, પંચમ આરામાં સરાગધમ વડે કચેાગીએ અને જ્ઞાનયાગીએ જૈનધમ ની પ્રચારણા તેમ જ દેશ, કેામ, સંઘ, સમાજની ઉન્નતિ કરશે. તેઓ અનેક પ્રકારની શુભ ઇચ્છાએ અને કત વ્યચેાગ્ય. ઇચ્છાએ વડે પ્રવશે.
‘ કલિયુગમાં મારા ભક્ત ત્યાગીએ સત્ય અને કર્તવ્ય એવા ક્રોધ-માન-માયા—લેાભ આદિ કષાયા વડે યુક્ત થઈ ને સત્ય અને શુદ્ધ પ્રેમભક્તિવાળા બનશે. તેએ નીતિપૂર્વક સત્ર ફીને કે એક ઠેકાણે વસીને અને ચેાગ્ય કાળે ચેાગ્યક આચરી જૈનધર્મની આરાધના કરશે. તેવા ક–જ્ઞાનયેાગીએ મારા અન્તર અને માહ્ય સ્વરૂપમાં લીન થઈ જીવન વ્યતીત કરશે. વિદ્યા, વ્યાપાર, ખેતી, હુન્નર, કલા, રાજ્યરક્ષણ, ક્ષાત્રક, સેવાકમ વડે મારા ભક્તો આજીવિકા ચલાવનારા કમ ચેાગીએ થશે.
For Private And Personal Use Only