________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭. કર્મયોગી અને જ્ઞાનયોગીનું સ્વરૂપ
યશોદાદેવીઃ “શુદ્ધાત્મ પ્રિય દેવ ! આપશ્રીએ નિર્લેપ રહેવાને ઉપદેશ આપ્યો તે સત્ય છે, અને આપના શુદ્ધાત્મસ્વરૂપને પામવાના ઉપાયો જણાવ્યા તે સત્ય છે. તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીશ. પ્રિય! પરબ્રહ્મ! કર્મચારી અને જ્ઞાનેગીનું સ્વરૂપ સમજાવશે.”
પ્રભુ મહાવીરે કહ્યું : “પ્રિયે ! તારો પ્રશ્ન એગ્ય છે. સત્યયુગાદિમાં રાગદ્વેષરહિત દશાથી તથા અનાસક્તિથી નિલેષપણું પ્રાપ્ત થાય છે અને તે પ્રાપ્ત થયા પછી કર્મચગને યાને જ્ઞાનગને અધિકાર પ્રાપ્ત થાય છે.
કલિયુગમાં તે સત્ય રાગ, સત્ય દ્વેષ, પ્રશસ્ય રાગ-દ્વેષ, કર્તવ્ય રાગ-દ્વેષ, કષા, કર્તવ્ય ઇચ્છાઓ આદિ ગુણ સહિત કર્મચગીનું અર્થાત્ જ્ઞાનેગીનું પદ પ્રાપ્ત થાય છે. કલિયુગમાં કલિધર્માનુસારે રાગાદિક સહિત કર્મગીઓ પ્રકટે છે અને તેઓ. જૈનધર્મની આરાધના કરી મારા પદને પ્રાપ્ત કરે છે. દેશ, કામ, સમાજ, સંઘ, ધર્માદિક માટે જે પરમાર્થ વૃત્તિથી કર્મ કરે છે અને જે મારા ઉપદેશેલતોનું જ્ઞાન કરે છે તે કર્મચાગી અને જ્ઞાનગી છે.
મારા ભક્ત ગૃહસ્થો અને ત્યાગીઓ સત્ય રાગ-દ્વેષાદિ અને સત્ય દ્વેષ તથા કર્તવ્ય તેમ જ વાચ્ય રાગ અને ગુણે વડે સ્વાર્થ અને પરમાર્થનાં કાર્યોને નીતિપૂર્વક કરે છે. કલિયુગમાં સત્ય રાગ-દ્વેષાદિક
For Private And Personal Use Only