________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
એવા પ્રભુનું સદા શરણુ હે! !'
મહાવીર પ્રભુ : અનેક ગુણધારી શ્રીમતી યશેાદા દેવી ! તારું પવિત્ર જીવન સ` મનુષ્યે ને આદભૂત થાઓ. તારાથી કુટુંબ અને દેશના મનુલ્યેા અત્યંત આકર્ષાયા છે. પ્રકૃતિના ગુણ્ તારામાં ઉચ્ચ અને શુદ્ધરૂપે ખીલ્યા છે અને પ્રતિદિન ખીલતા જશે. તારામાં શુદ્ધાત્મસ્વરૂપ પણ પ્રતિદિન ખીલતું જાય છે. તુ બ્રહ્મપૂજારી છે, પરંતુ જડની પૂજારી નથી.
અધ્યાત્મ મહાવી૨
કાયા કરતાં મનને ખારાક મનને સારા પ્રમાણમાં ઉચ્ચતા આપે છે અને વાણીને વાણીને ખેારાક ઉચ્ચ શુદ્ધતા આપે છે. મન કરતાં શુદ્ધાત્મવીર બ્રહ્મને વીરપ્રાના ખારાક વિશેષ પ્રમાણમાં શુદ્ધતા આપે છે. તું કાયા કરતાં મનની ઉચ્ચાશયે પૂજારી છે અને મન કરતાં આત્મસ્વરૂપ વીરની શુદ્ધ પ્રેમથી પૂર્ણ ભાવે પૂજારી બની છે. કુટુંબ, જ્ઞાતિ, રાજ્ય, દેશ, સ`ઘ અને જૈનધર્મીની સેવામાં તું સ સ્વ અર્પણ કરે છે તેથી તારા શુદ્ધાત્મવીર સ્વરૂપને પ્રકાશ ક્ષણે ક્ષણે વિકાસ પામતા જાય છે. તું તારા હૃદયમાં મને દેખી સવ કન્યા અનેિશ કરે છે, તેથી સ માં મારું દન કરી તું કર્મીપ્રકૃતિના તામામાં આવતી નથી. તારી શુદ્ધ પ્રેમદશાથી અનેક લબ્ધિઓને, ચમત્કારાને પ્રગટાવવા તું સમ અની છે. તેથી તને ધન્યવાદ ઘટે છે.’
For Private And Personal Use Only
યોાદા દેવી : પ્રભુ, વિભુ, મહાવીર ! મને તમારી સાથે આત્મલગની લાગી છે, તમે જ એક મને પ્રિયરૂપ છે. તમે સૂ છે, તેા હુ' પ્રભા છું. તમે સાગર છે, તે હું જળ છું. તમે ચન્દ્ર છે, તેા હુ' જ્યેાના છું. તમે બ્રહ્મ છે, તે હુ શક્તિ છું. તમે પુષ્પ છે. તે। હું સુગંધ છું. તમારામાં હું અભેદપણે વતુઉં છું. તમારામાં વિશ્વને જોઉ છું અને વિશ્વમાં તમને જોઉં" છું. વિશ્વમાં અને તમારામાં મને જોઉ છું અને મારામાં વિશ્વ અને તમને જોઉ છુ. મારામાં તમે અને વિશ્વ સમાએ છે અને