________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
અશ્વ મહાવીર
વચનામૃત ગ્રાહ્ય છે. જ્ઞાનકુલરૂપ આકાશમાં ચંદ્રના સમાન તમે શોભી શકશે. પ્રેમના ભેદે તમે સમજાવ્યા તે અત્યુત્તમ છે. શ્રી મહાવીરની અર્ધાગિની થનારમાં શુદ્ધ પ્રેમાદિ ગુણેને સાગર હાય, તેમાં કંઈ આશ્ચર્ય નથી. તમારામાં પત્નીગ્ય ગુણે ખીલ્યા છે અને તે ગુણેને આચારમાં મૂકવાને હવે વખત નજીક આ છે. તમે શ્રી મહાવીર પ્રભુની સંગતે બહિરાત્મભાવ ત્યજીને અન્તરાત્મા થયા છે. તમારી પત્નીચેાગ્ય દશાને ધન્યવાદ ઘટે છે.
“ઘરની શોભા, લક્ષમી પત્ની છે. પનીમાં અનેક ગુણ ખીલવા જોઈએ. પતિવ્રતાઓમાં મુખ્ય મહાદેવી શ્રી ત્રિશલારાણું હાલ પ્રખ્યાત છે. તેઓ શુદ્ધાત્મસ્વરૂપ જૈનધર્મપરાયણ છે. તેથી તેમની કૂખે વિશ્વોદ્ધારક શ્રી મહાવીર પ્રગટયા છે.
પત્નીએ પતિને અનુકૂલ વર્તવું, પતિમાં પૂર્ણ પ્રેમ ધારણ કરે, પતિનો ત્યાગ ન કરવો અને પતિના ઉપર નિઃસ્વાર્થ પ્રેમ ધારણ કરે. પતિનાં કડવાં વચને પણ તેણે સહન કરવાં. સાસુસસરાને પગે લાગવું. જેને પગે લાગવું. પતિનું મન ન દુખવા દેવું. પતિના ગુણે યાદ કરવા. પતિની વિરુદ્ધ વર્તવું નહીં. કુટુંબમાં ગંભીર થઈ રહેવું. વસ્ત્ર, અલંકાર વગેરે માટે પતિને ન સતાવે. એ ઉત્તમ અને પતિવ્રતા પત્નનું ર્તવ્ય છે.
“પતિને સદ્ગુણેને બેધ આપી દુર્ગુણથી હટાવો. પિતાનાં બાળકને નીતિનું શિક્ષણ આપવું. પ્રેમને અનીતિમાર્ગમાં દુરુપગ ન કરે. વિષયવાસનાઓ પર કાબૂ મૂકો. નિરાસક્તિપણે સાંસારિક કર્તા વ્યકાર્યો કરવાં. મેટાઓનું સન્માન કરવું. દુરાચારથી દૂર રહેવું. મિત્રી, પ્રમેહ, માધ્યસ્થ અને કારુણ્યભાવના ખીલવવી. નવરાં બેઠાં પરમાત્મા શ્રી મહાવીરના ગુણે ગાવા અને વિશ્વના લેકેના કલ્યાણ માટે નાતજાતને ભેદ રાખ્યા વિના પ્રવૃત્તિ કરવી. એ ઉત્તમ અને પતિવ્રતા સ્ત્રીઓનું, બાલિકાઓનું અને કન્યાએનું કર્તવ્ય છે..
For Private And Personal Use Only