________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિવ્રતા સ્ત્રી પતિની જેમ જ મેક્ષની અધિકારિણી છે.. તે સેવિા બને છે તથા સ્વામીની દેવી, લક્ષ્મી બને છે. તે ગમે. તેવા વિપરીત સગામાં પણ પતિની પ્રતિપક્ષી બનતી નથી. પિતાના પતિને અસત્યથી છેતસ્તી નથી, પરંતુ તેના આત્માને સદા પૂજતી રહે છે. દેશ, કેમ, સમાજ, સંઘ, ધર્મની ઉન્નતિ. કરવા તે પતિની સાથે કમગિની બને છે. ઘરની, કુટુંબની, સમાજની અને રાજ્યની દેવી સ્ત્રી છે. સ્ત્રી અને પુરુષ બન્ને મળીને ગ્રહાવાસનું આખું અંગ બને છે. સ્ત્રીવર્ગ વિના દેશ, રાજ્ય. કેમ, સમાજ, ગૃહનું જીવન નથી. સ્ત્રીવર્ગના આદર્શ જીવનથી. સમાજ, દેશ, ધર્મની ઉન્નતિ થાય છે.
જે ઘરમાં પતિવ્રતા પૂજાય છે ત્યાં લક્ષ્મી, સત્તા, શક્તિને વાસ છે. પતિવ્રતા સ્ત્રીનો મહિમા અસીમ છે. પતિ આધાર અને સ્ત્રી આધેય છે. પતિ અને પત્ની બન્ને મળીને ગૃહસંસાર ચલાવી શકે છે. ભારતની સ્ત્રીઓ પતિવ્રતા ધર્મથી સર્વ દેશની સ્ત્રીઓને આદર્શ જીવન પૂરું પાડે છે. પતિવ્રતા સ્ત્રી હજારો વિદ્યાચાર્યો કરતાં પિતાનાં બાળકોના શિક્ષણમાં ઉત્તમોત્તમ પરોપકારિણી છે. જે દેશમાં, કેમમાં, સમાજમાં આદર્શ જીવનવાળી વિદુષી પતિવ્રતા સ્ત્રીઓ નથી તે દેશ, કેમ, સમાજ વગેરે અધર્મ, ગુલામ, અજ્ઞાનદશામાં છે એમ જાણવું.
પતિવ્રતા સ્ત્રીમાં વિશુદ્ધ પ્રેમ હોય છે. તે સત્ય સમાજપ્રેમથી પિતાના તરફ સકલ વિશ્વને આકર્ષી શકે છે અને વિશ્વની. સેવામાં આત્મભેગ આપી શકે છે. ભારત દેશમાં પતિવ્રતાઓ દેવીઓ છે. તેઓ અધ્યાત્મજ્ઞાની બને છે અને ભારતની પ્રગતિ કરે છે. પ્રિય. સ્વામી શ્રી વિરે પ્રેમનું શિક્ષણ આપી સ્ત્રીવર્ગની ઉન્નતિના ઉપાય બતાવ્યા છે.
મારા પ્રભુના પ્રેમથી મારામાં વ્યાપક પ્રેમ પ્રગટ્યો છે.” સત્યરૂપા : “મહાદેવી શ્રી યશોદા! તમારાં લગ્ન સંબંધી સર્વ
For Private And Personal Use Only