________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ ભાડામર ગૃહસ્થ પ્રેમી મનુષ્ય નીતિયુક્ત પ્રેમને પ્રારણ કરે છે. પુરુષ અને સ્ત્રીઓ સર્વાત્માઓની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરી શકે છે, પરંતુ દાંપત્યવ્યવહારથી યુક્ત જે લગ્નમર્યાદા છે તેનાથી વિરુદ્ધ વ્યભિચાર કર્મ કરતા નથી. પતિ અને પત્નીના સંબંધરૂપ લગ્નવ્યવહારવાળા પ્રેમથી દંપતીધર્મ પ્રમાણે વર્તવાની સાથે નિર્વિષય પ્રેમથી સર્વ લોકેની સાથે શુદ્ધ પ્રેમી બની તે પિતાની ફરોને અદા કરે છે. તેઓ મન–વાણ-કાયાની પવિત્રતાને પરિપૂર્ણ રીતે જાળવે છે.
પ્રેમલગ્નથી સંબંધિત થયેલ પુરુષ પિતાની સ્ત્રીને અને શ્રી પિતાના પતિને પ્રેમ અર્પણ કરે છે. પતિ અને પત્ની અને એકરૂપ બનીને, સુખદુઃખને પરસ્પર પોતાનાં માની એકબીજની ઉન્નતિમાં અભેદેપણે વર્તે છે. જે પતિ બાહા ચામડી વગેરેનાં સુખને જ ફક્ત સ્વાથી છે તે પતિપદને એગ્ય નથી, એ જ રીતે જે સ્ત્રી ફક્ત બાહ્ય ચામઠીનાં ઇન્દ્રિયસુખની સ્વાથ છે તે પત્ની થવાને લાયક નથી. જે પુરુષ પોતાની સ્ત્રીને ઈનિદ્રયસુખ માટે પ્રેમી માને છે અને જે આ ફક્ત ઈન્દ્રિયસુખે માટે પતિને પ્રેમનું એક સાધનમાત્ર માને છે તે દંપતીધર્મના અધિકારી નથી. તેઓ આત્માના દિવ્ય પ્રેમથી વંચિત રહે છે. બાહ્ય હાજતે પૂરી પડે તે માટે પતિ પર જે પ્રેમ તે પતિના આત્મા પરનો પ્રેમ નથી. તે જ રીતે એ પ્રેમ એ સ્ત્રીના આત્મા પરને પ્રેમ નથી. અન્ય મનુષ્ય પર પણ તેવા સ્વાર્થે કરેલ પ્રેમ તે વિકારી, સ્વાર્થી અને ક્ષણિક પ્રેમ છે, સત્ય પ્રેમ નથી.
પરસ્પરની બાહ્ય સામગ્રીઓના પ્રેમને આન્તર પ્રેમ કહી શકાતો નથી. જે પ્રેમ કાયાને ભેગ્ય માને છે તે બાહ્ય અને ક્ષણિક પ્રેમ છે. કીતિ, પ્રતિષ્ઠા, ધન, રૂપ, સત્તાદિના મેસથી જેને પ્રેમી ક૯પવામાં આવે છે તે અજ્ઞાન પ્રેમનું ક્ષણિક ક્ષય છે, કારણકે કીર્તિ, પ્રતિષ્ઠા, ધન વગેરેને નાશ થતાં સ્ત્રી કે પુરુષમાં પરસ્પર પ્રેમ
For Private And Personal Use Only