________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
૨૬૩ તસંબંધી વિચારો દર્શાવી અમારા કર્મોમાં અમૃતનું સિંચન કરો.
યદાઃ “મહાદેવી શ્રી સત્યરૂપા ! તમે મારા કરતો સત્સમાગમના પ્રતાપ વિશે જાણી શકે છે. મને મારી અન્તરાત્મ પ્રિયની સંગતિથી તથા તેએની કૃપાથી લગ્નસંબંધી પૂર્વ ભવથી નેહ જાગ્રત કર્યો છે. તેથી હૃદય શુદ્ધિ દ્વારા પ્રભુના શુદ્ધાત્મા સાક્ષાત્કાર થર્યો છે. આ અંધ્યાત્મપ્રભુ શ્રી સ્વામીએ પ્રેમથી આત્મલગ્નની પરમરસતા અનુભવાવી છે. ગુણકર્મો જેમાં સમાન હોય તેઓ પરસ્પર લગ્નને લાયક ઠરે છે.
સંસારમાં ગૃહસ્થ તેની સાથે લગ્નથી સર્વ બાબતમાં ઉંન્નતિ થાય છે. મેહમાં, કામમાં અને પ્રશસ્ય પ્રેમમાં મોટું અન્તર છે. જયાં શરીરને ભાગ્યે માની શરીરંગમાં મન પશુની પેઠે ફકત પ્રવર્તે છે અને આત્માના ગુણેમાં રસ અનુભવાતો નથી તે વિષય પ્રેમ છે. વિષયો જડ હોવાથી વિષય પ્રેમને જડપ્રેમ કહેવામાં આવે છે. . . “ઈશ્વરાવતારી તીર્થંકર પૂર્વભવના ભેગાવલી કમેથી મિથુનાદિ વિષને સેવે છે, પરંતુ તેમાં સત્યસુખની બુદ્ધિ તેઓને હૈતી નથી. તેઓ શુધ્ધાત્મપ્રેમી હેવાથી તેમાં રંગાય છે, છતાં પ્રારબ્ધ કર્મનું દેવું ચૂકવે છે. તેમાં તે નિર્લેપ રહે છે. તેથી જ તેઓ શુધ્ધાત્મપ્રેમી_દિવ્યપ્રેમી કહેવાય છે. એવા જ્ઞાનીઓ ગૃહસ્થાવાસમાં અપુન ધક ગણાય છે. તેઓને આશ્રવનાં હેતુઓ પણ સંવરરૂપે પરિણમે છે. જડ પદાર્થ ક્ષણિક હેવાથી તેઓ જડ શરીરાદિના પ્રેમી બનતા નથી. શુધ્ધ પ્રેમ સાથે જ અશુદધ પગના થતા નાશની અપેક્ષાએ જે જ્ઞાનવૈરાગ્યવાળા હૈય છે તેવા મહાપુરુષો અનાસક્તિથી સાંસારિક સર્વ કમેને કરે છે. અધ્યાસાચે ઘણું શુદ્ધ ધંધેલી હોવાથી તેઓ દિવ્યાત્મસુખમાં મન
For Private And Personal Use Only