________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
અધ્યાત્મ મહાવીર
આરેાગ્યવતી છે. તે પ્રભુ મહાવીર પર પરિપૂર્ણ પ્રેમવાળી છે અને પ્રભુ પર તેણીએ પેાતાનું સર્વ સમર્પણ કર્યુ છે. સ દશ્યામાં જ્યાં ત્યાં સત્ર પૂર્ણ પ્રેમેાપયેાગે તે મહાવીરને જ દેખ્યા કરે છે. તેણીના પ્રદેશેપ્રદેશ ચાલમજી રાગે મહાવીર પ્રભુમય થઈ ગયા છે. તે એક મહાદેવી છે. તેના સમાગમમાં આવતાં સ દુનિયાનુ ભાન ભૂલી જવાય છે. તે પરિપૂર્ણ શિયળવતી છે. દુનિયામાં તેના જેવી કેાઈ થઈ નથી અને થવાની નથી. તેનાં સર્વાંગામાંથી શુદ્ધ પ્રેમનું નૂર નીતર્યા કરે છે. દુનિયામાં રહેલા સવ પ્રેમ જાણે પિંડીભૂત થઈ ને તેના શરીરરૂપે મૂર્તિમાન થયેા હાય તેમ જણાય છે.’
શ્રી મહાવીરની સહચારિણી અને અર્ધાંગિની થવાને, અનેક ભવાની તપશ્ચર્યાથી, તે સર્જાયેલી છે. તેની વાતમાં સમાધિને અનુભવ થાય છે. શ્રી મહાવીર પ્રભુને તેમના ગુણકર્મીનુસાર અનુરૂપ યશેદાની પ્રાપ્તિ થઈ છે. તેમના જેવા પરમાત્માવતારને અનંત પુણ્યરાશિથી તેવી સ્ત્રીની પ્રાપ્તિ થઈ છે. એ જ રીતે યશોદાને પણ અનંત પુણ્યરાશિથી શ્રી મહાવીર પ્રભુની પ્રાપ્તિ થઈ છે.'
:
ન દિવન - પ્રિય સત્યરૂપા ! અહા, જેમની વાર્તા ચાલે છે એ જ શ્રી શેઢાદેવી અત્રે પધાર્યાં છે. તેમનું સ્વાગત કરે.’
સત્યરૂપા : ‘મહાદેવી યોદા ! અત્ર પધારો. તમારુ' પવિત્ર સ્વાગત કરું છું. અમારા પ્રિય સ્વામી આપનું સ્વાગત કરે છે. આપના આગમનથી અમારા જ્ઞાતકુલમાં આનંદનેા સાગર ઊછળી રહ્યો છે. આપનાં લગ્ન શ્રી. મહાવીરપ્રભુની સાથે હવે થવાનાં છે તેથી પૂર્ણ હુ થાય છે.
‘પુરુષ અને સ્ત્રીના પ્રેમલગ્નથી ગૃહસ્થાવાસ અને પવિત્ર અને છે તેમ જ સંતતિની ઉન્નતિ થાય છે.
For Private And Personal Use Only
ઉજ્જવલ
આપના