________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરના લગ્નપ્રસ’ગ
૨૬૨
અનુભવજ્ઞાનરૂપ આકાશમાં ઊડી શકતા નથી. શુદ્ધ પ્રેમરૂપ અમૃત એ જ જીવન છે, એમ આપની કૃપામાત્રથી અનુભવ થયેા છે. શુદ્ધ પ્રેમથી જ જન્મ, જરા, મરણને ભય સથા ટળે છે, એમ આપના પ્રેમથી હવે અનુભવ થયા છે.
‘આપના પરમભક્તોના અને દાસોનાય દાસામાં અને દાસીએમાં આપના સ્વરૂપને અનુભવી વનારા શુદ્ધ પ્રેમીએ ખરેખરા જૈનો છે. તેઓ ભક્તિથી આપને પ્રાપ્ત કરનારા છે. આપના ભક્તોમાં અને આપમાં જેએ શુદ્ધ પ્રેમથી અનેદપણે વતી સÖસ્વનું સમર્પણુ કરવામાં પાછા હઠતા નથી, તેએ કાચી એ ઘડીમાં જીવન્મુક્ત અને છે. આપના નામના જેએ અહિનેશ પૂર્ણ પ્રેમથી જાપ કરે છે અને આપનુ જેએ ગાન કરે છે તેએનાં હૃદયામાં આપ વ્યક્ત છે. આપના શુદ્ધ પ્રેમીએ આપના પ્રેમમાં ધ્યાન-સમાધિને અનુભવ કરે છે. તે આપની સાથે ઐકય અનુભવી જીવન્મુક્ત કચેાગીએ અને છે. આપે પ્રવર્તાવેલા ત્યાગીઓમાં જેએ પૂર્ણ પ્રેમ રાખશે. તેએ કલિયુગમાં આપને પ્રાપ્ત કરશે.
આપનામાં અને સર્વ જીવામાં શુદ્ધ પ્રેમાપયેગ વડે મહાસત્તારૂપ ચૈતન્યદૃષ્ટિએ જેએ ઐકય અનુભવે છે તેએમાં અને આપમાં સદાકાલ અભેદ છે, ઇત્યાદિ આપના ભાષિત પ્રેમરહસ્યને અમે અનુભવ કરીએ છીએ.’
નદિવન : · સત્યરૂપા ! શ્રી સમરવીર રાજાની પુત્રી ચશેાદાદેવી અત્ર તેમના પિતાની સાથે પધાર્યા છે. તે તમને મળ્યાં પણ છે, એમ જાણ્યુ છે. તેમને અને પ્રભુ મહાવીરને મેલાપ થયા છે અને તેથી તેમના દૈવી લગ્ન નિર્માણ થવાનાં છે.’
6
સત્યરૂપા : પ્રિય સ્વામિન ! આપના કહેવા પ્રમાણે તેમનેા અનુભવ કર્યા છે. યશેાદા સર્વાંગે પિરપૂણું, સુંદર, ચાસઠ કલામાં નિપુણ અને સ`શાસ્ત્રોમાં વિદુષી છે. તે શરીરે પરિપૂર્ણ
For Private And Personal Use Only