________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કરશે. અને સર્વ દશવાજીએ અનેક ષ્ટિએ સ્તવે છે, પરન્તુ આપ સર્વદષ્ટિ નદીએાના સાગર છે. સર્વ શનિના પ્રભુ આપે છે. આપના સ્વરૂપને કોઈ પાર પામી શકે તેમ સ્થી.
“આપના શુદ્ધ પ્રેમીઓ બનીને જેઓ આપને અનુભવે છે તેઓ જીવનમુક્ત બનીને પરમમુક્ત બને છે. શુદ્ધ પ્રેમ વિન્સ બુદ્ધિવાદથી શાસ્ત્રજ્ઞાનીઓ આપને અનુભવી શકતા નથી. શુદ્ધ પ્રેમથી અમારા આત્માએ આપના ભક્ત બન્યા છે. અમે આપના નિવિકલ્પ પરમાનન્દવરૂપને અનુભવીએ છીએ. શુદ્ધ પ્રેમથી મહાદેવી શ્રી યશોદા આપના બાહ્યાંતર સ્વરૂપમય બની આપવી. ભક્તિ કરે છે. આપની અકલ કલાઓને કેઈ પાર પામી શકતું નથી. શુદ્ધ પ્રેમમય આદર્શ દંપતીનું જીવન ખરેખર વિશ્વને પરમેશ્ય બનાવી શકે છે. શુદ્ધ પ્રેમની મહત્તા શુદ્ધ પ્રેમી વિના અન્ય કઈ જાણું શકતું નથી. જેએ ફક્ત ચામડીના ભક્તો છે તેઓ દિલને પ્રેમ અનુભવી શક્તા નથી. દિલની કિંમત દિલ જાણે છે.
જેને મનની પેલી પાર રહેલા સર્વાત્માએ પર પ્રેમ, ઍડ્યો છે તથા જેઓને સાહજિક આત્મપ્રેમ પ્રગટ્યો છે, તેઓ વીરપ્રભુમય સર્વ વિશ્વને એકરૂપે અનુભવ કરવા સમર્થ બને છે. જેએમ આત્માઓના પૂજારી છે તેઓ સર્વત્ર વીરમય જીવન, પ્રગટાવવા સમર્થ બને છે.
સ્ત્રીઓ, પુરુષ, પશુઓ અને પંખીઓ વગેરે સર્વમાં શુદ્ધસ્વરૂપ આત્માઓને દે, સર્વાત્માઓને ચાહે, સર્વાત્માઓને શુદ્ધ પ્રેમથી મળે એ આપને શુદ્ધ પ્રેમપદેશ અમારા વિચામાં અને આચાર્યા વ્યાપી રહ્યો છે. સન ગેમાં પ્રેમભક્તિગ માન્ય છે. તેથી ક્ષણમાં મહાપાપીઓને ઉદ્ધાર અય છે શુદ્ધ પ્રેમ જીવન : વિ. કેઈ આત્મા આગ અને વિસગ્યરૂપ પાંખેને પ્રાપ્ત કરી શકો નથી. અને તે વિના
For Private And Personal Use Only