________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
સ્પટ
માટે લગ્નની હવાસમાં જરૂર છે. તેથી પ્રજાની પરંપરા પણ પ્રેમી પ્રગટે છે તથા અનાચાર, અનીતિ વગેરે દુર્ગુણે પણ અનુક્રમે વિલય પામે છે.
“લગ્નપત્તિ સર્વ પ્રકારના સંબંધમાં આત્મસ્વરૂપ શુદ્ધ પ્રેમ છે. તેથી હિંસા, અસત્ય, અસ્તેય, વ્યભિચાર વગેરે દુર્ગુણેને નાશ થાય છે. સત્ય શુદ્ધ પ્રેમથી હૃદયની સ્વયમેવ શુદ્ધિ થતાં રજોગુણ, તમોગુણને નાશ થઈ મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યાવજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટે છે. શુદ્ધ પ્રેમથી મનુષ્ય માટે આશ્રય અહીને મુક્ત બને છે. યશદાદેવી મારા પર વિશુદ્ધપ્રેમાત્મ રંગથી રંગાઈને, મારા સ્વરૂપ બની, સર્વત્ર વિશ્વમાં મને એક પ્રભુ અને પરમેશ્વરરૂપે અનુભવે છે.”
મિત્રો : પરમાત્માત્માન મહાવીર ! આપનાં વચનામૃતનું પાન કર્યું. અમે પણ તે પ્રમાણે શુદ્ધ પ્રેમવરૂપ બનીશું. અપ્રશસ્ય અને શુદ્ધ પ્રેમરૂપે પરિણુમાવીને વિશ્વરૂપ આપમાં કેટલેક અશે અમે લયલીન બન્યા છીએ અને પૂર્ણતયા બનીશું. વિશ્વરૂપ આપ પ્રેમના આધાર છે. આપ તે શુદ્ધ પ્રેમસ્વરૂપ છે અને પ્રેમરૂપ આપના વિના અને અન્ય સર્વ અદ્ધિ અને સિદ્ધિઓને નાકના મેલા સમાન ગાઈએ છીએ. આપના વિના અન્ય કઈ ઈચ્છવા કે પ્રાપ્ત કશ્યા લાયક નથી. અમારાથી જે કંઈ મનથી ચિંતવાય છે તે આપ છે, વાણી અને કાયાથી કરાય છે તે વિરાટ અવરૂપ આપની સેવા છે..
મારાતારાપણાની સર્વ વૃત્તિઓનું સમર્પણ અમે આપને કહ્યું છે શુ. જ્ઞાની એમનાં અને જડ ક્રિયાવાદીઓનાં હૃદ્યા મા હોય છે. આમના ઉપર જેઓ પૂર્ણ પ્રેમથી વિશ્વાસ રાખીને અને આપની ઈચ્છા એ જ પોતાની ઈચ્છા એમ માનીને પ્રતિ છે. તેઓનાયેગમને આપ સદા સંરો છે મહાપતિને પણ પૂર્ણ પ્રેમી એવા આપ આપને રંગ દઈ ઉયર કયો છે અને
For Private And Personal Use Only