________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
અધ્યાત્મ મહાવીર
તેવી દશા પ્રાપ્ત કરવામાં જ્ઞાનપૂર્વક પ્રેમની સાધુતાને ઘણે કાળ જોઈએ.
પ્રેમ વિનાનાં લગ્ન શાપ સમાન છે. તેથી વ્યભિચારાદિ દુષ્ટ કર્મોની નિવૃત્તિ થતી નથી. સત્ય, વિશ્વાસ્ય અને અનુભવગમ્ય પ્રેમથી અનેક દુષ્ટ વ્યભિચારાદિના વિચારો તથા પ્રવૃત્તિઓ વિલય પામે છે. સત્ય પ્રેમથી વેર-ઝેરને નાશ થાય છે. પૂર્ણ પ્રેમીના દેહમાંથી તો પ્રેમામૃતનાં ઝરણું વહે છે. તેથી તેના સ્પર્શમાત્રથી અપ્રેમીઓ પણ શુદ્ધ અને પવિત્ર પ્રેમની અસર તળે આવે છે અને પવિત્ર બને છે. પૂર્ણ વિશુદ્ધ પ્રેમીઓનાં દર્શનમાત્રથી અન્ય મનુબેના ભક્તિયોગને પ્રાદુર્ભાવ થાય છે. પૂર્ણ શુદ્ધાત્મ પ્રેમમાં મસ્ત બનેલાઓ શરીરે અપવિત્ર છતાં પવિત્ર છે. તેઓ સદા શુચિ છે. તેઓ પરબ્રહ્મરૂપ મારા પદને હૃદયમાં કાચી બે ઘડીમાં પ્રગટાવી શકે છે. વિશુદ્ધ પ્રેસમાધિનો અનુભવ તે જ મારું દર્શન છે, તે જ જ્ઞાન છે. અને તે જ ચારિત્ર છે.
“બંધુ અને મિત્રો ! પ્રેમયોગનાં પગથિયાં પર જેમ જેસ આહાય છે તેમ તેમ શુદ્ધાત્મવીરપ્રભુનાં દર્શન કરવાને નજીક જઈ શકાય છે. પરિણામે જ્ઞાનદષ્ટિની અનંતગુણી વિશાળતા થતી જાય છે.
યશોદા એ પ્રમાણે પ્રેમગરૂપી પ્રાસાદનાં સપાને પર ચઢેલી છે અને તેથી તે મારા પર પૂર્ણ પ્રેસિની બની મને આત્યભાવથી વરી ચૂકી છે અને હું પણ તેને વરી ચૂક્યો છું.
“પુરુષદાદિજન્ય કામદયથી ફક્ત શરીર કે રૂપથી લગ્ન કરવું તે વસ્તુતઃ લગ્ન નથી. લગ્નમાં મુખ્ય હેતુ સત્ય પ્રેમ છે, અને કામદય તે ભેગાવલી કર્મ જન્મ અને તેના પિાકરૂપ પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મ ભગવ્યા વિવા ઈશ્ચરાવતાર સ્વરૂપ તથ. કરેને પણ છૂટકે થતું નથી. ભેગાવલી કટ્સને પકવી નિરરા માટે અને સત્ય પ્રેમથી પરસ્પર પ્રેમાત્માને શુદ્ધ કરી પકવ કરવા
For Private And Personal Use Only