________________
Shri Mahavir Jain Aradhana Kendra
C
www.kobatirth.org
પ્રભુ મહાવીરના લગ્નપ્રસંગ
૨૫૭
શુદ્ધામ વીરપ્રભુના અનુભવ-સાક્ષાત્કાર તે જ સમ્યગ્દર્શન અને અનુભવજ્ઞાન. પ્રેમચેાગથી એ પ્રમાણે આરાધના કરનાર અનેક ભક્તો મુક્ત થયા છે અને થશે. માટે તમાએ જે પ્રમાણે પ્રેમઞનું રહસ્ય શ્રવણ કર્યું છે તે પ્રમાણે અમે પણ શ્રવણ કર્યું. છે, અને તેથી મને આનંદ પ્રગટ્યો છે.’
..
શ્રી મહાવીર પ્રભુ : મિત્રા ! તમારી વાર્તા શ્રવણ કરી, અને જ્યેષ્ઠ બધા નવિન ! તમારી વાર્તા પણ શ્રવણુ કરી. તમે મારા ઉપદેશાનુસાર પ્રેમરહસ્યનુ કથન કર્યું. પૂભવાન પકવ પ્રેમસ’સ્કારના પ્રમલ ચેાગે અમારે। અને યશેાદાદેવીને દ્રુપતીસબંધ નિર્મિત થયા છે અને તે . અધ્યાત્મદૃષ્ટિએ એકરૂપ છે. તે ઉત્તરાત્તર વિશુદ્ધતર-વિશુદ્ધતમ યેાગે પપિરણામ પામવાને.. પ્રેમને અથ અનેક દૃષ્ટિએ વિશાળ છે. પ્રેમ વિના લગ્નસંબંધ, મિત્રતા કે સાહચર્યાં નથી. પ્રેમ વિના કોઈપણ ધર્માંના પ્રાદુર્ભાવ થતા નથી. પ્રેમવિનાહત, આકષ ણુ કે મિલન થતું નથી. પ્રેમ વિનાના સસ બધા શુષ્ક છે. તેનેા ક્રય, ક્રિય થતા નથી. સેગનથી તેની પરીક્ષા થતી નથી. જેની આંખા, હૃદય તથા શરીરમાંથી તે નીતરે છે એવા પ્રેમચેાગી અને પ્રેમચેાગિનીમાં દિવ્ય આત્મજ્ઞાનના પ્રાદુર્ભાવ થાય છે. લાખા, કરાડા ગાઉ દૂર છતાં પણ પ્રેમી પેાતાના પ્રેમી પર આત્મસમર્પણ કરે છે. દિવ્ય પ્રેમમાં માનસિક, કાયિક તથા વાચિક વ્યભિચાર રહેતા નથી. દિવ્ય પ્રેમને સાગર ઊલટીને વાણીમાં, કાયામાં, મનમાં ઊભરાઈ . જાય છે અને તેથી નિર્વિકલ્પ આનન્દરૂપ વીરામસમાધિરસને અનુભવ થાય છે, પરિણામે કાયિક ઇન્દ્રિયભાગરસ નષ્ટ થાય છે અને પ્રોત્પત્તિપ્રસંગે શરીર સંગમ કરતાં પણ ભાગાવલી પ્રારબ્ધકને સાક્ષીભાવે વેદી શકે છે એવે તેમને અનુભવ આવે છે. ગૃહસ્થ મહાયાગીઓને એવી દશા છેવટે કાય્ભાગપ્રસંગે વેદાય છે. બાકી તેનાથી જે નીચી કેડિટના છે, તેઓને
૧૭
?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only