________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
પપપ
અનુભવી શુદ્ધાત્મજ્ઞાનીરૂપ મહાવીર બની શકે છે.
કૃત્રિમ પ્રેમમાં ઇન્દ્રિયના ભેગની મુખ્યતા છે, પરંતુ ત્યાં આત્મરૂપ મહાવીરનું વિરાટ દર્શન અનુભવાતું નથી. સત્ય પ્રેમ, પરમાર્થ પ્રેમ, આત્મપ્રેમ, પરમાત્મપ્રેમ, નિત્ય પ્રેમ, વ્યાપ્ય પ્રેમ, વ્યાપક પ્રેમ, સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ વગેરે પ્રેમના, અપેક્ષાએ, અનેક ભેદ હોવા છતાં વસ્તુતઃ પ્રેમ એકરૂપ છે, એમ શ્રી મહાવીરે બંધ કરી સત્ય પ્રેમરૂપ ભક્તિના પગથિયે અમને ચઢાવ્યા છે. તેથી અમારે ગૃહસ્થાવાસ વિશુદ્ધ અને વ્યાવહારિક સુખમય બન્યા છે અને પરિણામે અન્તરાત્મબ્રા મહાવીર પ્રભુને સાક્ષાત્કાર થયે છે.
“શુદ્ધાત્મ વીરાનન્દને ભક્તા બનવું હોય તે પ્રેમચિંગના અનેક પગથિયે આરેહવાની જરૂર છે. તે પ્રમાણે હું (નંદિવર્ધન) તથા સત્યરૂપા આહીએ છીએ અને પ્રભુ શુદ્ધાત્મવિરના ભક્ત બની, કર્મવેગ સેવવાપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ.
“જે પ્રેમ સદા એકરૂપ રહે છે અને જેથી સર્વ કર્તવ્યકર્મો કરતાં આત્મસ્વરૂપ મહાવીરને અનુભવ થાય છે તે સત્ય પ્રેમ છે. સત્યપ્રેમરૂપ વીરજીવનથી જેએ ગૃહસ્થાવાસમાં રહે છે તેઓ ઉચ્ચ અને દિવ્ય ભાવનાના સ્વર્ગમાં વિચરે છે. તેઓ જ ગૃહસ્થજીવનથી પકવ થઈ ત્યાગદશાના અધિકારી બને છે. દિવ્ય પ્રેમ વિના દંપતી, મિત્રો, મનુષ્ય, રોગીએ આત્મપ્રદેશમાં વિચરી શકતાં નથી. આત્મવીરરૂપ જગતમાં વિચરવા માટે દિવ્ય પ્રેમને પ્રાદુર્ભાવ કરે જોઈએ.
વ્યાપક પ્રેમરૂપ એકાત્મવીરભાવે સર્વ વિશ્વ પોતાના હદયમાં અનુભવવાથી મતભેદ, સંકુચિત દષ્ટિ વગેરે ક્ષુદ્ર ભાવોને 'વિલય થાય છે અને તેથી વિરાટ સ્વરૂપે મહાવીર પ્રભુને અનુભવસાક્ષાત્કાર થાય છે. જ્યાં વિશુદ્ધ પ્રેમ નથી ત્યાં ધર્મ, તપ, જપ
For Private And Personal Use Only