________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૪
અયામ મહાવીર
‘આત્માના ગુણાને પ્રેમ તે આત્મગુણરૂપ મહાવીરપ્રેમ છે. આત્મલગ્નમાં આત્મરસ અનુભવાય છે. તેથી તદાશ્રયાની પશુ આત્મરૂપે પ્રેમપ્રતીતિ અનુભવાય છે. જ્યારે વિશુદ્ધ પ્રેમસ્વરૂપ ૉંચેય કે સાધ્ય સત્ર આત્મવીશ્મય અનુભવાય છે, ત્યારે ખાદ્ય દૃશ્યમાં અરુચિ કે દ્વેષ રહેતા નથી. ત્યારે બાહ્ય પ્રેમાધિકરણ જડ દૃશ્યેા પણ વિશુદ્ધ પ્રેમી એવા પ્રભુ વીરરૂપે ભાસિત થવાથી નિત્યાનન્તરૂપે અનુભવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી દશા સિદ્ધ કરવા માટે જે ખાદ્યાન્તર પ્રેમભાવનાની રિણિત તે તપ છે. આવા તપને અનેક ભવામાં અવતારામાં તપવું પડે છે અને તેથી પૂર્ણ ભાવરૂપ નિત્ય દ્રવ્યાત્મ મહાવીરની ક્ષાયિકભાવે લગ્નભાવરૂપ એકતાનતા સિદ્ધ થાય છે. ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવે પ્રેમને આવિર્ભાવ કરવાથી શુદ્ધાત્મવીરરસનું ભાક્તાપણું' પ્રાપ્ત થાય છે.
· શ્રી મહાવીર પ્રભુના શુદ્ધાત્મામાં અનંત પ્રેમસાગર પ્રગટલા છે અને તેથી તે કાયામાં પણ નીતરે છે. પરિણામે વિશ્વના સ લેાકે શ્રી મહાવીર તરફ આકર્ષાય છે. યશેાદા પણ પૂર્ણ વિશુદ્ધ પ્રેમસાગરની મૂર્તિરૂપ હાવાથી અને પરસ્પર આકષ ણુરૂપ લગ્ન યાને એકતા, લીનતા સર્વ રીતે ઘટી શકે છે.’
નંદિવર્ધને કહ્યું : ‘ તમારી આ સર્વ વાત સાંભળીને મને અત્યાનન્દ પ્રાપ્ત થયા છે. મહાવીર પ્રભુના અને યશેાદાના પૂભવીય સાંસ્કારિક પૂર્ણ અને શુદ્ધ પ્રેમને ચેાગ પરસ્પર નિશ્ચિત થયેલા છે. તે સત્ય લગ્ન તરીકે ચાગ્ય છે તેની વાત શ્રી તી રૂપ સિદ્ધાર્થ રાજેન્દ્રને કરીશ.
:
શ્રી મહાવીરે મને પ્રેમચેાગી આત્મરૂપ મહાવીરમાં વિશ્વને અને વિશ્વમાં આત્માને
'
પ્રેમયેાગનું રહસ્ય સમજાવ્યું છે. ઊંડે ઊતરીને, આત્મામાં સંપૂર્ણ અને બન્નેનુ' એકય સાપેક્ષપણે
For Private And Personal Use Only