________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અધ્યાત્મ મહાની
કમપતિ તરીકે નહી', પરંતુ ઈશ્વર, પરમાત્મા, શુદ્ધાત્મ પતિ, દેવ પતિ તરીકે મન્તરમાં શુદ્ધ પ્રેમથી નિર્ધાર્યા. એમ અનેક દેશોમાં અન્ય. હિમાલયની ઉત્તરના દેશૅની અને પછી પશ્ચિમ તરફના હુલાકાની કન્યાઓએ પણ શ્રી મહાવીર પ્રભુને શુદ્ધાત્મ, પરઅશ્ર્વ પતિ તરીકે સ્વીકાર્યા હતા.
‘શ્રી મહાવીર પ્રભુએ વિશ્વવિહાર કરીને લાખે અને કરાડા મનુષ્યને દેશસેવા, વિશ્વસેવા, સમાજસેવા, સંઘસેવા, રાજ્યસેવા તથા જૈનધમ રૂપ આત્મવીરની સેવાના માર્ગને એવ આપીને લેાકેાને ચારી, ખૂન, વ્યભિચાર વગેરે ઘારી પાપકર્માથી મુક્ત કર્યાં છે. દેહરૂપ દેવળમાં વિરાજેલ અન્તરાત્મવીરને અનુભવ કરાવીને તેઓએ તેમને પરમાત્મા મહાવીરના ભકત સાધક બનાવ્યા છે.
‘સર્વ વિશ્વમાં નીતિને માર્ગ પ્રવતે એવી તેમણે મહાવીર–અન—નીતિની રચના કરી છે. તેને ઉત્તર દેશના ઋષિયાએ. કંઠસ્થ કરી છે. શ્રી. નેમિનાથ પ્રભુએ કૃષ્ણુને જે ઉપદેશ આપ્ય હતા, તે તેમણે અમારી આગળ કહી મતાન્યેા હતેા. તે કૃષ્ણગીતાના નામે પ્રસિદ્ધ છે. તેમણે કૈલાસ પર એ કૃષ્ણગીતા ઋષિએ આગળ કહી બતાવી હતી.
કલિયુગમાં નીતિનુ રાજ્ય અને શાંતિ પ્રસરતાં કૃષ્ણગીતાને ઋષિઓ દેવે દ્વારા ભારતના ચેાગીએના હૃદયમાં સદ્ગુરાવીને પ્રસિદ્ધ કરશે.
પ્રભુએ ખુદગિરિ પર ચાગીએને અધ્યાત્મરાજ યાગનુ સ્વરૂપ સમજાયું હતુ. તે જ રીતે સરસ્વતી નદીના કાંઠે આાત્માની શકિતના પ્રશ્ન કરવાને ચેાગ સમજાખ્યા હતા. તેમણે સરસ્વતી તથા સાભ્રમતી (સામરમતી), મહીસાગર, શત્રુ થી નદીને પક્ષી પાવન કરી હતી. તે જ રીતે નદા નદીને પશુ
For Private And Personal Use Only