________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધયાત્રા
૨૪૯
‘શ્રી મહાવીર પ્રભુએ જલપ્રલયેાનું સ્વરૂપ સમજાવીને ખડામાં થયેલા ફેરફારા સમજાવ્યા. સૂર્યનાં કિરણેાની શકિતઓનુ’ તથા કિરણેામાં રહેલા રંગાનુ' સ્વરૂપ સમજાવ્યું.
‘શ્રી મહાવીર પ્રભુએ રેતી નીચે દટાઈ ગયેલાં નગરાનુ વર્ણન કર્યું. જ્યાં રેતીનાં મેદાનેા હતાં ત્યાં પૂર્વ રિચા હતા, તેનુ' સ્વરૂપ સમજાવ્યુ. ઉત્તર તરફ પૃથ્વીનો જે એક ખ’ડ સાગરમાં ડૂબી ગયા હતા તેનુ' વૃતાન્ત કહ્યુ . વિશ્ર્વની ગતિના (ઉત્પાદ) અને નાશના નિયમે સમજાવ્યા. દ્રવ્યરૂપે જગત અનાદિ-અનંત છે અને તેને જડ-ચેતન દ્રવ્ય વિના અન્ય કાઈ કર્તા નથી, છતાં તેનુ' કતૃત્વષ્ટિએ સ્વરૂપ સમજાવ્યુ. પ્રભુએ દરિયામાં ડૂબી ગયેલી દ્વારિકાનું સ્વરૂપ સમજાવ્યું'. પશ્ચાત્ કચ્છ દેશનુ' સ્વરૂપ સમજાવ્યું. શ્રી મહાવીર પ્રભુ અનેક ચમત્કારાના સાગરરૂપ છે. તેએ જિન, બુદ્ધ વગેરે વિશેષણેાથી વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે, અને ભવિષ્યમાં કેવલજ્ઞાની થયા ખાદ્ય પૂર્ણ રૂપે પ્રસિદ્ધ થશે.
પ્રભુ ખાલ્યાવસ્થાથી ત્રિજ્ઞાની હતા, માટે તે જ્ઞાતપુત્ર તરીકે અને તેમનુ કુલ સાત તરીકે ઓળખાયુ.
ઈરાન દેશની ઉપરના પવતાવાળા સ્વર્ગ જેવા દેશમાં જ્યારે પ્રભુજી પધાર્યા ત્યારે અનેક સુદરીએએ તેમનુ અનુપમ તેજસ્વી રૂપ દેખીને વરવાનાં માગાં કર્યાં, પણ પ્રભુએ ના પાડી અને કહ્યું કે મારા ગૃહસ્થાશ્રમધર્મીમાં પૂર્વભવની સ`સ્કારી કન્યા શુદ્ધ પ્રેમી ઉત્પન્ન થઈ છે. તેની સાથે હું પાણિગ્રહણ કરીશ.
4
પૂર્ણાંક'ના ચેાગે શ્રી શાન્તિનાથ, શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથે સહસ્રો કન્યાએ જોડે લગ્ન કર્યાં હતાં, પણ મારે પૂભવની એક સ્ત્રી સાથે સ'ખ'ધ છે, એમ વીર પ્રભુએ સ્પષ્ટ જણાવી દીધુ' હતુ. તે દેશની કન્યાઓએ છેવટે મહાવીર પ્રભુને
For Private And Personal Use Only