________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા,
તેઓએ બુદ્ધ અર્થાત્ જેણે સંપૂર્ણ ત જાણ્યા છે એવા વિશેષણથી મહાવીર પ્રભુને સંબોધ્યા.
“વિવિઠ્ઠ૫ અર્થાત તિબેટના લોકેએ શ્રી મહાવીરને ત્રિલેચન અર્થાત્ ત્રણ આંખવાળા–હુદયચક્ષુવાળા કહ્યા.
સુવર્ણ વાલુકા અને શ્વેતદ્વીપના રણમાં ઈન્દ્રો શ્રી મહાવીર પ્રભુની પાસે આવ્યા. તેમના આત્મતત્તવ સંબંધી પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા. ત્યાં ઈ-નૂગીતા પ્રસિદ્ધ થઈ
બ્રહ્મપુત્રા નદીના કાંઠે વસનારા મહાત્માઓએ જે પ્રશ્નો પૂછયા અને તેના જે ઉત્તર શ્રી મહાવીર પ્રભુએ આપ્યા તે બ્રહ્મગીતારૂપે પ્રસિદ્ધ થયા.
“ગંગા નદીના કાંઠાના પ્રદેશમાં વસનારા જનક વિદેહી અને નમિ વિદેહીને શ્રી મહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાનને ઉપદેશ આપી દેહની મમતારહિત એવા વિદેહી કર્યા. તેથી ત્યાં જનવિદેહગીતાનિગમ અને નામિવિદેહ-ગીતાનિગમ પ્રસિદ્ધ થયા. તે હિમાલય અને તિબેટના ગુપ્ત જૈન મહર્ષિઓ પાસે કલિકાલમાં સંરક્ષાશે અને એ કાલે કલિકાલમાં પુનઃ પ્રગટ થશે.
કનકખલ આશ્રમમાં વ્યાસઋષિને જે આત્મજ્ઞાનને ઉપદેશ આ તેની વ્યાસગીતા બની. સિધુ નદીની પેલી તરફના પ્રદેશોમાં અગ્નિ તથા સૂર્ય ઋષિને જે ઉપદેશ આપ્યો તેની અગ્નિગીતા અને સૂર્યગીતા પ્રસિદ્ધ થઈ. તે નિગમ કલિકાલમાં તિરેભાવ અર્થાત્ ગુપ્ત થઈને પુનઃ પ્રગટ થશે.
‘રૂસ દેશમાં મહાવીર પ્રભુએ પરબ્રહ્મરૂપ પોતે છે એ ત્યાંના લેકેને સાક્ષાત્કાર કરાવ્યો. ત્યાં પરબ્રહ્મનિગમ પ્રગટ થયું.
“બહુલી દેશમાં મહાવીર પ્રભુએ લેકને જતિષજ્ઞાનને બેય આણે અને શ્રી ઋષભદેવતા સ્તૂપની મહત્તાનું વર્ણન કર્યું
For Private And Personal Use Only