________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ જીતી મહાવીર પ્રભુએ અમને જણાવ્યું હતું કે પાતાલ દેશ અસલ બીજા ખંડ સાથે જોડાયેલા હતા. તે થેરાસી હજાર વર્ષ પૂર્વે જુદે પડી ગ છે.
“ત્યાંથી અમે પશ્ચિમ દેશખંડ તરફ ગયા. ત્યાં અનેક હીપ જોયા. ત્યાંથી રૂસ દેશ તરફ ગયા. ત્યાંચી ભૂમધ્ય સમુદ્ર તરફ ગયા અને ત્યાંથી આફ્રિકા ખંડ તરફ ગયા. ત્યાંના લેકોને જૈનધર્મને બોધ આપે. અનાર્ય દેશમાં પ્રભુએ અનેક ચમત્કારે બતાવ્યા. યાહૂદી લોકોના દેશમાં ગમન કરી ત્યાંના લોકોને જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને સુલેમાન પર્વત તરફ થઈ સિધુ નદીના તીરે વસનારા લેકેને ધર્મમાં સ્થિર કર્યા.
ત્યાંથી પંજાબ, રણપ્રદેશ વગેરે તરફ થઈ પાછા અમે દક્ષિણ તરફ ગયા. લંકા વગેરે પ્રદેશ નિહાળી કર્ણાટક, બ્રહ્મદેશ, બંગાલ થઈ અમે અહીં આવ્યા.
“મહાવીર ભગવાનના હુકમથી ઈન્દ્રો, દે અને અસુરે એ. અમને અમારી મુસાફરીમાં સહાય કરી. સર્વ ખંડ અને દેશના મનુષ્યએ મહાવીરને પ્રભુ તરીકે અનુભવ્યા. અનેક દેશની સ્ત્રીઓ શ્રી મહાવીરનું અહીકિક રૂપ દેખી મોહ પામી અને પ્રભુને હૃદયમાં રાખ્યા.
“પ્રભુ મહાવીરની કૃપાથી અમને આનંદ થશે અને સુખસમાધિથી ઘેર આવ્યા.
આખા ભરતક્ષેત્રમાં આવેલાં તીર્થસ્થળમાં જેન મંદિરના દર્શન થયાં. શ્રી પાર્શ્વનાથના શાસનના મુનિઓનાં, ઋષિઓનાં દર્શન થયાં. તેઓએ ચાવીસમા તીર્થકર તરીકે શ્રી મહાવીર પ્રભુને નિશ્ચય જણાવ્યા.
" “પશ્ચિમ દેશના રક્ત મહાત્માઓએ મહાવીર પ્રભુને અનેક પ્રશ્ન કર્યા. પ્રભુએ તેઓનો સખ્ય ઉત્તર આપ્યો. તેથી
For Private And Personal Use Only