________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
૨૪૫
“ત્યાંથી હિમાલય પર્વતને સઘળો પ્રદેશ દેખે. ગંગા, સિધુ, બ્રહ્મપુત્રા અને યમુના નદીનાં મૂલ દેખ્યાં અને ત્યાં રહેલા મહર્ષિએને બેધ આપે. કૈલાસશિખર પર મહર્ષિએને આત્મવિદ્યાઓ શીખવી અને તેઓને પિતાના ભક્ત બનાવ્યા.
ત્યાંથી ત્રિવિષ્ટએ દેશમાં ગમન કરી ત્યાંના ભવ્ય મનુષ્યને ચમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપ એગના અષ્ટગેની વિદ્યાઓ આપી.
“હૂણ લોકોના દેશમાં જઈ તેઓને ભક્તિનાં નવ સ્વરૂપો તથા ત્રણ સ્વરૂપે શીખવ્યાં.
ત્યાંથી ક્ષીરસમુદ્ર, કે જે સુકાઈ ગયે છે અને હાલ જ્યાં રેતીના રણ થવા લાગ્યા છે, એવા વેત દ્વીપમાં સર્વ તીર્થકરોના ભક્ત વ્યંતર દેવે અને દેવીઓ રહે છે. ત્યાં જઈ તેઓને બ્રાહ્મીલિપિમાં લખેલ પુસ્તક આપ્યું. ત્યાં ગુપ્તપણે રહેનારાં દેવે અને દેવીઓને પિતાના ભક્ત બનાવી કલિયુગમાં જૈનધર્મના અલ્પપ્રચાર વખતે પુનઃ જૈનધર્મીઓને ગુપ્ત વિદ્યાઓ અને મંત્રોની સહાય આપવા શિક્ષા આપી.
“વેત દ્વિીપની ઉત્તરે રૂસ દેશ આવેલ છે. તેની બાજુએ પૂર્વ તરફ ચીન અને મહાચીન દેશ છે. તે તરફ પશ્ચિમથી પૂર્વ તરફની લાંબી પર્વતની હાર આવેલી છે. તેની પિલી બાજુએ જઈ મહાચીનવાસી મનુષ્યને બોધ આપે. તે લેકે પીળી જાતમાંથી ઊતરી આવેલા છે. ત્યાંથી ઉત્તરધ્રુવ તરફના પ્રદેશમાં ગમન કર્યું.
તે તરફ લાખ વર્ષો પૂર્વે સમુદ્ર મહેતે અને બરફ પણ પડતું નહોતું. હવે તે તે તરફ સમુદ્રને પ્રદેશ વચ્ચે છે. .
ત્યાંથી પૂર્વ તરફ પાતાલ દેશમાં ગયા અને ત્યાંથી પશ્ચિમ ખંડના દેશમાં ગયા. પાતાલખંડના મનુષ્ય કૃષ્ણવર્ણ હતા ?
For Private And Personal Use Only