________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
અધ્યાત્મ મહાવીર છે તેને નાશ કરે અને સર્વ સત્યરૂપ જૈન ધર્મમાં સર્વ ધર્મો અપેક્ષાએ સાંકળમાં અકેડાની પેઠે જોડાયેલા છે તેને વિશ્વને અનુભવ કરાવે. મારી આજ્ઞા પ્રમાણે વર્તી અને વિશ્વના અને વર્તાવે.
હવે અમે ઉત્તર દેશ તરફ ગમન કરીશું. ક્ષીરદ્વીપ, ચીન, મહાચીન, રૂસ વગેરે દેશોમાં ” ગમ્ન કરીશું. ત્યાં રહેલા મનુષ્યને ઉદ્ધાર થતું નથી. સર્વ પ્રકારનું જ્ઞાન મેળવીને મનુ
એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે જોઈએ અને પશ્ચાત્ શુદ્ધ પ્રેમથી પકવ થઈને, શુદ્ધ વૈરાગ્ય પ્રગટાવી, ત્યાગી બનવું જોઈએ. સર્વ ધર્મની ફેંચીએ અને તેના સંહ ત્યાગીઓનાં હૃદયમાં સ્વયમેવ પ્રગટી શકે છે. આ પ્રમાણે ઉપદેશનું મનન કરો. અલ્પ શબ્દોમાં અનંત શાસ્ત્રો અને જ્ઞાનેને સાર મેં સંક્ષેપથી કુહ્યો છે. તેને અનુભવ કરી આત્મરૂપ મહધી મય બને.'
મિત્રોએ કહ્યું: “પ્રભે મહાવીર ! આપને અમે વંદીએ છીએ, નમીએ છીએ. અમે કૈલાસશિખર પર આપેલ ઉપદેશ સદા સ્મરીશું. અમે આપના મિત્રો નથી, પણ સેવક, ભક્તો છીએ. આપે આજ રાત્રે અમને અને ઋષિઓને જૈનધર્મની ગુપ્ત વિદ્યાઓ તથા આત્મશક્તિઓ આપી, અસંખ્ય ગેલાઓનું જ્ઞાન આપ્યું. ઉત્પાદશક્તિ, વ્યયશક્તિ અને ધ્રુવતાને બોધ આપે. લઘુત્વ-ગુરુત્વાકર્ષણના આપે નિયમો સમજાવ્યા. અનાદિ-અનંત વિશ્વસ્વરૂપને બોધ આપે. દ્રવ્યરૂપે એકીકરણશક્તિ અને પર્યાયરૂપે અનેકીકરણશક્તિને બેધ આપે. જડ શરીરે જડને રહે છે. જેને જેનો ઉપગ્રહ છે.
“આપે મહાવ્યાપક સત્તારૂપ ચતન્ય મહાવીરનું વિરાટ પ્રભુ રૂપે ધ્યાન ધરવાને બેધ, જૈન શાસનદેવની ભક્ત મનુષ્યોમાં અવતારણા, દેવતાઓનું આકર્ષણ, સત્ત્વગુણથી હૃદયની શુદ્ધિ,
For Private And Personal Use Only