________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિથયાત્રા
૨૯
તમે મારા પદને પામશે. હવે અમે આગળ ગમન કરીએ છીએ.
કલિયુગમાં ગેાવાળા મારું નામસ્મરણ કરીને, મારા નામને જાપ કરીને, મારી વગાડેલી વાંસળીનું ગાન કરીને, છેવટે મૃત્યુ આદ મારા -શુદ્ધાત્મવીર સ્વરૂપને પામશે.’
મિત્રો : : · પ્રભુ દેવ વીર ! આપણે ગંગાનદીના મૂળ પાસે અલ્પ દિવસેામાં આવી પહોંચ્યા છીએ. સિન્ધુ નદીનું મૂળ પણુ આ તરફ દેખાય છે. હિમાલય પર્વતને મહાદેવની ઉપમા આપવામાં આવી છે અને પર્વતની શૈાભાને પાવતીની ઉપમા
આપવામાં આવી છે.
‘પ્રભેા ! અમે ક્ષુધાતુર થયા છીએ. કૃપા કરીને જમાડા.’ પ્રભુ મહાવીર : ‘ જુએ, પેલા જૈન મહિષ આ ગુફાઓ તરફથી આવતા દેખાય છે. બે હજાર મહિષ આ મારા દર્શન કરવા આવે છે.’
આ
મહિષ એ પ્રભુ મહાવીર જિનેશ્ર્વર ! તમને નમસ્કાર થાએ. અમને દુન દેવા આપ પધાર્યા છે, તેથી પરમાત્મદ નરૂપ સમાધિનું ફળ આજે અમને મળ્યું છે. આપ શરીરસહિત સાકાર પરમાત્મા છે અને આપના શરીરમાં રહેલા શુદ્ધાત્માની દૃષ્ટિએ આપ નિરાકાર પરમાત્મા છે. આજ હિમાલય પવિત્ર થયા, ગુફાઓ પવિત્ર થઈ, અમે પવિત્ર થયા અને મુકિતફળરૂપ પરમાનન્દને પામ્યા. આજે ખરેખર અમે ધાયુ... પામ્યા છીએ. પ્રભા ! આપ સવ મહાગીએના સમથ અન ́ત શિતરૂપ પરબ્રહ્મ ચેાગી છે. આ દેશના લેાકેાના ઉદ્ધારરૂપ તીને પ્રકાશ આપ કરવાના છે. આપ સૌ અમારું આતિથ્ય સ્વીકારો.’
પ્રભુ મહાવીર : ‘ ચાલા, આપણે જૈન આય મહિષ આનુ આતિથ્ય સ્વીકારીએ અને કૈલાસશિખરની નજીકની ગુફાઓમાં જઈ ને વસીએ.’
For Private And Personal Use Only