________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વયાત્રા
૨૨૭
સામે આવ્યું. મેં તેને જળમાં પકડી લીધું. તેના કુટુંબ પાસે ગયે અને તેને પરાજય કર્યો. નદીના ધરામાં એક મહાકાય સર્પ વસતે હતું તે પણ સામે આવ્યું. તેને પણ પરાજય કર્યો. આ આ પ્રદેશના લોકો તેનાથી બહુ બીતા હતા તેથી લોકોને હવે નિર્ભય કર્યા છે.
ગોવાળિયાઓઃ “આર્ય કુમારે! પધારે આ મહુલીઓમાં અને અમારા અતિથિ બને. અમારી સેવા સ્વીકારે.
ગંગાનદીના કાંઠે અમે ગાયે ચારીએ છીએ અને વાંસળીઓ વગાડી આનંદ માણીએ છીએ. આપના પધારવાથી રમતગમતમાં અમને અત્યંત આનંદ પડશે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આ દેવકુમાર જેવા મહાપુરુષને નમીએ છીએ.”
શ્રી મહાવીર પ્રભુ અમે તમારું આતિથ્ય સ્વીકારીએ છીએ. તમારા પ્રેમના અમે અતિથિ છીએ. અમારે હિમાલય તરફ જવાનું છે. તમારી હજારે ગાયને દેખી અમે ખુશ થઈએ છીએ.”
ગોવાળોઃ “આપ દેવકુમારનું નામ શું?”
મિત્રોઃ “ગોવાળ! ભારતના આ મહાપ્રભુ અને પરમાત્મા મહાવીર દેવ છે. ક્ષત્રિયકુંડ નગરમાં સિદ્ધાર્થ રાજાને ત્યાં તેમણે જન્મ લીધો છે.”
ગોવાળેઃ “અમેએ ઋષિઓ પાસેથી પ્રભુ મહાવીરદેવના ગુણને સાંભળ્યા છે. તેમનાં દર્શન થવાથી પૂર્ણાનન્દ થયે છે. પ્રભુ મહાવીરસ્વામી વાંસળી સારી રીતે વગાડી જાણે છે. કૃપા કરીને વાંસળી વગાડે તે અત્યાનન્દ થાય.”
પ્રભુ મહાવીરઃ ગોવાળો તમારા આતિથી હું ખુશ થ છું. લા વાંસળી. હું તેને વગાડું
મિત્રોઃ “અહાહા! પ્રભુએ આજ અલૌકિક વાંસળી વગાડી. આપણે આજ આપણું ભાન ભૂલી ગયા. વાંસળીના નાદથી આજ તે
For Private And Personal Use Only