________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪. વિશ્વયાત્રા
શ્રી મહાવીરે પિતા સિદ્ધાર્થને વિન'તી કરતાં કહ્યું : ' પૂજય જનક ! આપને વિનયપૂર્વક નિવેદન કે આ તથા અનાય દેશમાં વિહાર કરવા જવું છે. મારી સાથે મારા મિત્રો પૈકી ધ્રુવ, પ્રહ્લાદ, બૃહસ્પતિ, અંગિરા, કાત્યાયન, ગૌતમ-કુત્સ, અગ્નિ, વિવેક, અનાહત, ઉપયેાગ વગેરે આવનારા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગંગા, સિન્ધુ, યમુના, સરસ્વતી, હિમાલય, ઉત્તર કૈલાસ વગેરે તરફ વિહાર કરવા વિચાર છે. નંદિવન અન્ધુ સાથે આવવા ઇચ્છા રાખે છે. આપ આજ્ઞા આપેા. જોકે અહી રહીને પણ સં મનુષ્યલેાકના ખડો અને સાગને જાણું છું, દેખું છું, છતાં મિત્રોના અનુરાધથી વ્યવહારે ગમન કરવા ઇચ્છા છે. આપની આજ્ઞાની વાર છે.’
"
સિદ્ધાર્થ રાજાએ કહ્યું: વર્ષોંમાન વીર ! તને સર્વ દેશે અને ખડા અહી` રહ્યા છતાં જાય છે, છતાં તારું અનુકરણ ભવિષ્યના લોકેા કરે અને તેઓ પૃથ્વીની યાત્રા કરી અનેક અનુભવ મેળવે, તે માટે તારી ઇચ્છાને હું સમ્મત થાઉં છુ. સ ખડેમાં તમે ફ્રા. ઉત્તર તરફના સ`દેશે! દેખો. ઉત્તર તરફના દેશેામાં પૂર્વ અનેક મહિષ આ રહેતા હતા, હાલ પણ રહે છે, તેઓને દર્શાન આપેા. જે ખંડમાં સૂર્ય અગિયાર કલાકનું અંતર આપણા દેશ કરતાં રાખે છે તે દેશમાં ગમન કરે.
ઋષભદેવ પશ્ચાત્ ખવીસ તીર્થંકરેા થયા. તે સમયમાં
For Private And Personal Use Only