________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજનીતિનું સ્વરૂપ
૧૯
રાજ્યવૃદ્ધિ વગેરેના ઉપદેશ આપ્ચા હતા, પુર'તુ હું આ પુત્ર ! તારા સવિચારેથી મારે। આત્મા આનંદથી ભરાઈ જાય છે.
‘અલપ દ્વેષ અને મહાલાભ થાય તેવાં ન્યાયયુક્ત કર્યાં કરવાં. જોઈએ, એવી મારી આ નીતિ અને તારી ઉત્તમ વિચારશ્રેણિ મળતી છે. તારા શુદ્ધાત્મામાં પૂર્ણ વિવેક પ્રગટ્યો છે, તેથી તે જે કહ્યું તે સત્ય છે. ન ંદિવર્ધન પણ તે વિચારને મળતા છે. રાજ્ય, કામ, સ`ઘ, જૈનધમ વગેરેની ઉન્નતિ માટે શકિતનેા સદુપયેાગ કરવા જોઈએ. દેશ-કાળને અનુસરી સર્વક વ્યકો કરવાં જોઇએ, એવે! તારા વિચાર વિવેકયુકત છે.
‘પ્રિયતમ ! ઈશ્વરાવતાર ! તારા સ` વિચારે વિવેકથી પૂર્ણ છે. આ લેાકેાની અને દેશ-ધર્માંની રક્ષા કરવામાં દરેક પુરુષે અને સ્ત્રીએ ધર્મયુદ્ધ માટે સદા તત્પર રહેવુ જોઇએ. પેાતાના દેશને કદી પરતંત્ર ન ખનવા દેવા જોઈએ. ગૃહસ્થ અને ત્યાગી. જૈનોએ દેશ, કેમ, સમાજ, સંઘ, ધર્મ માટે શરીરાદિના નાશની પરવા ન રાખવી જોઈ એ. મૃત્યુની ભીતિથી શરીરને મેહ, પુત્રાદિ કુટુ'અનેા મેહ ધારણ કરીને જનેના અર્થાત આના નાશ ન થવા દેવા જોઇએ.
શ્રી પાર્શ્વČનાથ પ્રભુએ પણ ગૃહસ્થાવાસમાં ધર્મયુદ્ધની પ્રવૃત્તિ કરી હતી અને જૈનધર્મની રક્ષા કરી હતી, પણ તેમના મૃત્યુ પછી હિમાલયની પેલી તરફના અને પશ્ચિમદિશા તરફના જંગલી લેાકેાનાં આક્રમણ થયાં. તેથી દેશ, સમાજ, સંઘ, ધમની ઘણી હાનિ થઇ છે. માટે ધર્મયુદ્ધ કરવામાં પ્રસંગેાપાત્ત તૈયાર રહેવુ' જોઇ એ.
કાઈ પણ જૈન પુરુષે અને જૈન સ્રીએ આત્મરક્ષા, દેશરક્ષા, જન્મભૂમિરક્ષા અને સ`ઘરક્ષા માટે અદ્યતન શસ્ત્રો વગેરેથી યુદ્ધશિક્ષણ ગ્રહણ કરવું અને પ્રસંગ પડે ત્યારે ધમ યુદ્ધમાં ઊતરવું,
For Private And Personal Use Only