________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
અધ્યાત્મ મહાવીર
જે ભક્ત પુરુષ અને સ્ત્રીએ છે તેમની સેવાભક્તિમાં અને તેની સંગતિમાં અનંત તીર્થ સમાયેલા જાણીને આપની પેઠે તેઓની કલિયુગમાં જેએ સંગતિ કરશે. તેઓનાં હૃદયેામાં શુદ્ધાત્મરૂપ વીરને આવિર્ભાવ થશે, એમ હવે પ્રત્યક્ષ અનુભવાય છે. આપે પણ એમ પ્રકાશ્યુ' છે.
આત્મરૂપ મહાવીરમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય, તપ, શુદ્ધ પ્રેમ આદિ જે અનંત ગુણા રહેલા છે તેને અનુભવ ખરેખર આપના સાક્ષાત્કાર હૃદયમાં થાય છે ત્યારે સમજાય છે.
હું મહાવીર પ્રભા ! આપ દ્રવ્યાત્મ પરમબ્રહ્ન મહાવીર અનાદિ, અનંત, નિત્ય, શાશ્વત, સનાતન, એકરૂપ અને અનેકરૂપ તથા સદસતૂરૂપ છે. આપના અમે ભારતદેશી લેાકેા ભક્તો અની આપની સેવા કરીશું.'
For Private And Personal Use Only