________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
અધ્યાત્મ મહાવીર
એવા આત્મવીરરૂપ અનંત શક્તિમય હું પરબ્રહ્મ છું. જેવા હું છુ તેવા તમે સર્વે અનેકાત્મવીરરૂપ છે. તેની શ્રદ્ધાના સંસ્કાર કરા અને અર્જુન પરબ્રહ્મવીરરૂપ એવા મારા શરણે આવી, નામરૂપથી પેાતાને ભિન્ન આત્મવીર જાણી, મારામાં ચિત્ત રાખી, પુરુષે અને સ્ત્રીએ સૌ કમ કરે. તેથી છેવટે તેઓ શુદ્ધાત્મવીરપદને પામશે.’
ભારતીય નૃપતિઓએ અને પ્રાસંઘે કહ્યું : હે પરબ્રહ્મ સાકાર મહાવીર પ્રભા ! આપના ઉપદેશથી અને આપે કરેલા સમ્યકત્વ-સંસ્કારથી અમરા આત્માએ પવિત્ર થયા છે, અમારાં હૃદય પવિત્ર થયાં છે.
‘સ ગ્રહનયસત્તાએ—આત્મસત્તાએ અમારા આત્માઓ તેમ જ ખીજા આત્માએથી, જવેાથી, સત્ત્વાથી, ભૂતાથી, ચેતનેાથી ભરેલું અને જડથી મિશ્ર સમસ્ત વિશ્વ છે. તે આપ વીરરૂપ દેખાયુ' છે. હવે મરણના કાળને ભય ટળ્યેા છે. સમ્યકત્વ-સંસ્કારના શુદ્ધ પરિણામથી અમારા આત્માઓ નિય, નિલેષ અન્તરાત્માએ અન્યા છે. આપની પ્રેમભક્તિવાળા મનમાં આત્મપ્રભુવીરના પ્રકાશ પરિપૂર્ણ થવાથી અન્તરાત્માએ પરમાત્મપદને પામશે એવા આત્મિક પરિપૂર્ણ દૃઢ નિશ્ચય થયેા છે. તે દૃઢ નિશ્ચય અમે ગાંડા અને વિકલ મનીએ તા૨ે અને અનેક વિકલ ચેષ્ટાઓ કરીએ તેચે ટળે તેવા નથી. તે સ` આપ પ્રભુને પ્રતાપ છે. આપ હવે હૃદયમાં બિરાજેલા છે, તેથી અમને જલપકજવત્ સવ કર્મોમાં નિલે પતા ભાસે છે.
૮ આપે. પ્રકાશેલા સમ્યકત્વ-સંસ્કાર ભારત આદિ સ દેશેામાં સૂર્યની માફક આત્માઓને પ્રકાશ કરનારા થશે. અબજો યજ્ઞ કરે અને અખો તીર્થો સેવે તેપણ તેનાથી જે ફળ ન થાય તે ફળ ફક્ત આપના સમ્યકત્વને સંસ્કાર કરવાથી ક્ષણમાત્રમાં
For Private And Personal Use Only