________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
અધ્યાત્મ મહાવીર
સાપેક્ષપણે સમાઈ જાય છે, એમ જાણી અનેક અપેક્ષાએ અર્થાત્ સ્યાદ્વાદૃષ્ટિથી યુક્ત નાએ મને જે જાણે છે તથા મારામાં અને સર્વાત્માએમાં રહેલા બ્રહ્મરૂપ જૈનધર્મને સનાતન આત્મવીરરૂપ જાણે છે તેને નિશ્ચયસમ્યકત્વને સંસ્કારી કરવા અને તેવા ગૃહસ્થા અને ત્યાગીઓને જૈનધર્મના મહાપ્રવક એવા મારા સ્વરૂપ માનવા. તેએની સંગતિ કરવામાં સાક્ષાત્ મારી સેવાભક્તિનુ' ફળ જાણવું.
6
વ્યવહાર સમ્યકત્વ-સસ્કાર અને નિશ્ચય સમ્યકત્વ--સ’સ્કારના બળે મારા ભક્તોને મારી શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન વગેરે અનેક ચેાગેાની પ્રાપ્તિ થાય છે. સમ્યકત્વ-સંસ્કારી એવા મારા જૈનભક્તો મૃત્યુ પછી મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. છેવટે જેઓ મૃત્યુની બે ઘડી પૂર્વે પણ ગુરુ પાસે સમ્યકત્વ-સંસ્કાર પ્રાપ્ત કરે છે, તે અવશ્ય મારા પદ્મને પ્રાપ્ત કરે છે. મારા કહેલા સમ્યકત્વ-સંસ્કારને જેઓ કેાઈ આપદાથી ગ્રહી શકતા નથી, તાપણ તેની સત્યતા સ્વીકારી મારા ભક્ત તરીકે કેાઈ ચાગ્ય ચિહ્ન, દેશકાલાનુસારે, ધારણ કરે છે અને મારે માટે પ્રાણાદિકના ત્યાગ કરે છે તે અન્તે મને પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંતશક્તિના ધણી અને વિશ્વસ્વામી એવા મારા વડે સમ્યકત્વ-સસ્કાર કરનારાઓમાં અપૂર્વ ખળ મુકાય છે તથા મુકાશે. ગૃહસ્થ જૈન બ્રાહ્મણાદિ અને ગમે તે વેષાચારધારી ત્યાગી એવા જૈનગુરુ પાસે સમ્યકત્વ-સ’સ્કાર કરાયા પછી મનુષ્ય ગમે તેવા પાપી હશે તે પણ તે મહાજ્ઞાની થાય છે અને દેહ છેાડવા પછી મને અર્થાત્ શુદ્ધાત્મવીરના સ્વરૂપને પ્રાપ્ત કરશે.
6
કલિકાલમાં ગૃહસ્થા અને ત્યાગીએ ફક્ત સમ્યકત્વસંસ્કારી અને મારા પૂર્ણ પ્રેમી બની, ક્રિયાચાર-વેષાદિમાં અનિયત અનવા છતાં, મારા પદને પ્રાપ્ત કરશે. એમાં સમ્યકત્વ-સંસ્કાર
For Private And Personal Use Only