________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૮
અધ્યાત્મ મહાવીર
"
સમ્યકત્વને! સૌંસ્કારી સ`સ્કાર મળે. મારા ખરા ભક્ત. ખની શકે છે. તે કાળના ભયથી મુક્ત થાય છે અને મરણુ ખાદ તે મારા પદને પામે છે, અનેક દેવાથી અને દેવીએથી કરાડા ભવેામાં જેને ઉદ્ધાર થયા નથી તેવો મનુષ્ય મારા સંસ્કારી ભક્ત મની એક ક્ષણમાં મુક્ત બની શકે છે. તેનો એક ક્ષણમાં હું ઉદ્ધાર કરું છું. માટે પુરુષોએ અને સ્ત્રીએએ સમ્યકત્વનો સંસ્કાર ગ્રહણ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
નિશ્ચયનયથી મહાવીર શુદ્ધાત્મરૂપ છે. તે જ દેવ, ગુરુ. અને ધ રૂપ છે. નિાત્મ મહાવીરમાં સવ દેવેશ અને દેવીએ છે. તે સ་વિશ્વરૂપ અને સધરૂપ છે. એકેક દૃષ્ટિથી પ્રવર્તે લાં સ દનો, સર્વ ધર્મો, સર્વ શાસ્ત્રા મારા સ્યાદ્વાદ જ્ઞાનમાં સાપેક્ષપણે—સાપેક્ષદષ્ટિએ સમાઈ જાય છે. એવા નિાત્મરૂપ મહાવીરને જાણીને તેમાં વર્તમાન સ` દશનો, મતા, પંથો, ધ અને શાસ્ત્રોનો સમાવેશ થાય છે એમ નિશ્ચય કરી એકાન્ત મત કે વ્યવહારક્રિયાનો આદર કરવો નહી', સર્વ દેવોનાં નામ માર આત્મરૂપ વીરાદિ નામમાં સમાઈ જાય છે, આત્મવીરના જાપમાં સ` જાપૈ। સમાઈ જાય છે, આત્મવીરનાદનમાં સવ દેના સમાઈ જાય છે—એવું નિશ્ચયજ્ઞાન કરીને આત્મવીરમાં સવ દનાને, સવ મતાને અને સ ધર્મને જોવાં તેમ જ અનુભવવાં.
‘એક શુદ્ધાત્મવીરના સમ્યકત્વ સ’સ્કારથી સવ`દેવ, ધર્મ, ગુરુએની સાધના થઈ જાય છે; પણ સની સાધના કરતાં સા નાશ થાય છે. જે જે કાળમાં જે જે ધર્મ વિશ્વમાં જીવતા હાય તેમનાં તત્ત્વાને મારા શુદ્ધાત્મવીરસ્વરૂપમાં અપેક્ષાએ સમાવીને મારામાં સવ દેશના જોવાં—એવા નિશ્ચય એ સમ્યકત્વ સ`સ્કાર છે. જે વ્યવહારસમ્યકત્વ-સ’સ્કારને ગ્રહણ કરી મારે ભક્ત જૈન બને છે તે મારા ભક્તિ-જ્ઞાનથી પકવ થઈ નિશ્ચય સમ્યકત્વ સસ્કારને અવશ્ય પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only