________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨. સમ્યકત્વ સંસ્કાર
નૃપતિ-પ્રજાસ`ઘે ભગવાનની સ્તુતિ કરતાં કહ્યું : ‘સર્વ વિશ્વત્રાતા વીર ભગવન્ ! આપને અમે વંદીએ છીએ, નમીએ છીએ અને આપ પ્રભુનુ` શરણુ અંગીકાર કરીએ છીએ. પ્રભુ! અમે આપની શ્રદ્ધા કરી છે. આપ અમારા આત્મવીરરૂપ જીવન છે. વિશ્વનુ જીવન આપ છે. આપના ભક્તો અમે બન્યા છીએ. પરંતુ વ્યવહારથી કલિયુગમાં આપના શરીરના અભાવે આપના જે ભક્તો મનશે તે કેવા સંસ્કારથી આપના ભક્ત ગણાશે, તે કૃપા કરીને જણાવશે.’
શ્રી મહાવીર પ્રભુએ કહ્યું : ‘સર્વાંગ પરમાત્મપદ પામ્યા બાદ ત્રીસ વર્ષોં પન્ત મારુ શરીર રહેશે. પશ્ચાત્ શરીરને, પ્રાણના અને અઘાતિકના ત્યાગ થશે. સવજ્ઞ, તીથંકર થઈ સમવસરણમાં બેઠા બાદ સાધુ-સાધ્વી—શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ અને શ્રુતજ્ઞાનની સ્થાપના કરવામાં આવશે.
‘પંચમ આરામાં—કલિયુગમાં મારા ભક્ત બનવાની ઈચ્છાવાળા મનુષ્યેાએ સદ્ગુરુ પાસે સમ્યકત્વને સંસ્કાર ગ્રહણ કરવા.
‘ત્યાગી ગુરુ અને ગૃહસ્થ ગુરુએ સર્વ નદીએના કાંઠે, પવિત્ર સ્થળેામાં, તી’સ્થળામાં, જિનમ ંદિરામાં, મારા ભક્ત દેવે અને યક્ષ દેવીએનાં મદિરામાં, પવિત્ર પતાનાં સ્થાનામાં, પવિત્ર ઉત્તમ વૃક્ષેાની નીચે, દરિયાકાંઠે, ગુરુકુલોના સ્થાનામાં, સરાવરવાવ કાં હૈ, કલ્યાણુક સ્થાનેામાં, ગામની બહાર શુભ સ્થળેામાં, શેલડી વગેરેનાં ક્ષેત્રામાં, વડ–પી પળા–આંખા વગેરે વૃક્ષોની નીચે, મનુષ્ચાને
For Private And Personal Use Only