________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
અધ્યાસ મહાવીર
પરસ્પર નચેની અષક્ષાએ સમાઈ જતી દેખાય છે. સવ મતેના ઉત્પાદક મહાત્માએ આપનામાં સરષ્ટિએ, ના, પાં સમાયલા દેખીને આપના નામને આશ્રય લઈ, જન્માન્તરમાં આપના ભક્તો અનેલા દેખાય છે. તે સાપેક્ષ જ્ઞાનસાગરરૂપ આપ પરમાત્માનું ધ્યાન ધરે છે.
- હું પ્રા ! આપના વિશ્વરૂપના નાભિસ્થળમાં પાંચ ભાષ અને ચતુર્દશ ગુણસ્થાના, ગૃહસ્થધમ, ત્યાગધર્મ, દ્વાદશાંગી, ચૌદ પૂર્વ વગેરે દેખાય છે.
હું પ્રભા ! આપ સ્વ-સ્વભાવના કર્તા છે અને પર-સ્વભાવન હર્તો છે. હે પ્રત્યેા ! કર્મીના સર્વાં ભેદવુ, પ્રકૃતિનુ, આપના પરબ્રહ્મ સાથે મિલન થયેલું જણાય છે. આપ સ્વયં કમના કર્તા બ, ભાક્તા છે અને કર્મોના હર્યાં છે.
આપના આત્મામાં ષટ્કારકે છે. આપ કર્તરૂપ, ક રૂપ, અધિકરણરૂપ, સંપ્રદાનરૂપ, અપાદાનરૂપ અને આધાર રૂપ-એ ષટ્કારકરૂપ છે, એમ આપ સાક્ષાત્ અનુભવાએ છે, એવું આપનુ સ્વરૂપ દેખાય છે.
હું પ્રભે ! આપના વિશ્વસ્વરૂપના નાભિસ્થળના મૃત્યુલેાકમાંથી સ્વની અને મેાક્ષની શ્રેણિ નીકળે છે. હે પ્રભુ! ! અનંત ચૈતન્ય વિશિષ્ટ શરીરબ્રહ્માંડાનેા આપના વિશ્વરૂપમાં ઉત્પાદ અને વ્યય થાય છે. સર્વ જીવા આપના વિશ્વરૂપમાં, ચેારાસી લાખ ચેનિમાં અનેક અવતાર લેતા અને બદલતા જણાય છે. સ જીવાના હૃદયમાં—સવ જીવેામાં સત્તારૂપ વીરને વાસ છે અને તેથી. સત્તાએ સર્વ જીવે વીર દેખાય છે. તેઓ ‘વીર વીર' એવા જાય. જંપીને આપની ઉપાસના કરતા દેખાય છે.
‘હે ભગવન્ ! અનેક મતવાદીએ પેાતાના અનેક ઉપાસ્ય દેવાને આપની ઉપાસના કરતાં દેખી સ્વયમેવ આપના નામનુ ગાન કરતા દેખાય છે.
For Private And Personal Use Only