________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૦
સર્વ વિચારે અને વૃત્તિએ આપ
સમાઈ જાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પરમાત્માના તેજ-સાગરમાં
‘વિશુદ્ધિચક્રના દેવ અને દેવીએ ત્રિપુટિ વિમાન પાસે ભેગા થઈ આપના ધ્યાનમાં મસ્ત બનેલા દેખાય છે.
'
અનાહત બ્રહ્મરન્ધચક્રના સ્થાનમાં રહેલા દેવા અને દેવીએ ઠેઠ નજીકથી આપ વીર પ્રભુના જન્મ્યાતિરૂપના અનુભવ કરે છે અને આપના નિર ંજન-નિરાકાર યેાતિરૂપમાં લીન થયેલા જણાય છે.
‘ વંકનાલમાં શુદ્ધોપચેગની દૃષ્ટિએ આપને દેખનારા મહાત્માએ ક્ષણમાં આપના નૂર સાથે પેાતાના નૂરથી ભળી જતા દેખાય છે. અહા! આપના સાકાર રૂપની બહાર કંઈપણ દેખાતુ નથી. આપના વિશ્વરૂપની ઊંચાઈના, નીચાઈ નેા તથા પહેાળાઈ
ના અંત નથી. આપની વિશ્વરૂપની ઊંચાઈ, નીચાઈ, પહેાળાઇ અનત અપાર છે. અહેા ! આપ પ્રભુ વીરને સ જીવે અનહદમાં જાપ જપ્યા કરે છે. આપના વીર નામના જાપ વિના કેાઈ જીવ શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ પામતા નથી. અહા ! નાભિસ્થાનમાં રહેલા મૃત્યુલેકમાં અનેક વર્ષો, ક્ષેત્રો, દેશેા, ખડા દ્વીપા, પતા, સાગર। અને ગંગા, સિંધુ, સ્વણુ વાલુકા, ઇરાવતી વગેરે નદીઓ છે. તે સ્થાનમાં વસતા મહાત્માએ આપનું ‘વીર મહાવીર ’ નામ જગ્યા કરે છે.
:
આ અવસર્પિણી કાળમાં મનુષ્યેાની પાંચ વર્ણની જાતિએ થઈ. તે સર્વે વીર નામથી પરમાત્માને પામતા દેખાય છે. આપનુ અનાઢિ–અન ત વિશ્વરૂપ છે. આપનાં અસખ્ય નામેમાં વીર, મહાવીર, વર્ધમાન, પરબ્રહ્મ, પરમાત્મા એ નામ મુખ્ય છે.
‘સ જીવેાના સમૂહરૂપની સત્તાએ આપ સત્તા સરૂપે એક છે, પર’તુ આત્મવ્યક્તિએની અપેક્ષાએ તેમ જ આત્માઓના
For Private And Personal Use Only