________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિધરૂપ દર્શન
સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારામાં રહેલા દેવે આપ પરબ્રહ્મ પરમેશ્વર વીરનું ભજન કરતા દેખાય છે. નાભિસ્થાનમાં રહેલા મૃત્યુલોકની લંબાઈપહોળાઈનો પાર નથી. તે અસંખ્યાત જન પ્રમાણુ લાંબો પહેળે દેખાય છે. અસંખ્ય ભૂગલકના (વિશ્વના) જો આપનું “વીર વીર વર્ધમાન” એવું શાશ્વત નામ જપતા દેખાય છે. અહો ! આપને મહિમા અપાર છે!
ચકવતીએ, વાસુદે, બળદેવે, રામ વગેરે આપના વીર વીર” નામના જાપથી અનેક પ્રકારના ઐશ્વર્યના ભાગે ભેગવતા દેખાય છે. મૃત્યુલેકમાં જે દેવદેવીઓને મનુએ. ભૂતકાળમાં ભજી હતી, વર્તમાનમાં ભજે છે અને ભવિષ્યમાં ભજશે, તે સર્વે આપનું “વીર વીર પરબ્રહ્મ” નામ જગ્યા કરે છે અને જ પશે. તે વડે તેઓ સુખી થયાં છે અને થશે એમ દેખાય છે.
હૃદયચક્રમાં રહેલ અનેક દેવો અને દેવીઓ આપનું ભજન, સ્મરણ કરે છે અને વિશ્વના જીવોને ધર્મ કરવામાં સહાય કરે છે. તેઓ અધમઓને શાસન કરે છે. ચાર લોકપાલ અને નવ ગ્રહો આપની આજ્ઞા પ્રમાણે અનાદિકાળથી સ્વસ્વ કર્તવ્યને કર્યા કરે છે અને કરશે, એમ સ્પષ્ટ જણાય છે. દશ દિપાલે, કે જે ભૂતકાલમાં અસંખ્ય થયા છે, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે, તે આપની સત્તાના તાબે રહી “વીર વીર” એવું ભજનસ્મરણ કર્યા કરે છે અને કરશે, એમ સ્પષ્ટ દેખાય છે.
કઠચકમાં આવેલાં અનેક સુરમ્ય અને સૌમનસ્ય સ્થળામાં રહી અનેક દે અને દેવીઓ “વીર વીર” એવા. આપના નામનાં ગીત ગાય છે.
“ઈડા, પિંગલા, સુષષ્ણુ નાડીઓમાં રહેલાં દેવે અને દેવીઓ સુવૃત્તિઓરૂપ શુદ્ધાત્મ પરબ્રહ્મ સત્તારૂપ આપ વીર પ્રભુના ચિદાનંદસ્વરૂપ તરફ વળે છે. જેમ નદીએ સાગરમાં ભળે છે અને ત્યાં જઈ નામરૂપ બદલી તેમાં સમાય છે, તેમ
For Private And Personal Use Only