________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર ભાવનાનું સ્વરૂપ
૧૯
કાલમાં સર્વાં જાતિના મનુષ્યને થાય છે. અમુક દૃષ્ટિએ દોષ તે ગુણ્ણારૂપ દેખાય છે અને ગુણેા તે દેષરૂપ દેખાય છે. માટે પૂર્ણ ષ્ટિ ખીલવીને પ્રમેદભાવ ધારણ કરા.
ગુણ્ણાને, શુભ કર્મોના, સત્યના રાગ ધારણ કરે. શુદ્ધ રાગ વિના વૈરાગ્ય પ્રગટતા નથી. જ્યાં શુદ્ધ રાગ છે, શુદ્ધ પ્રેમ છે, ત્યાં વૈરાગ્ય અને પ્રમેદભાવના છે જ. સ` જીવા પર રાગ થતાં સ્વયમેવ વ્યાપકરૂપે પ્રમેાદભાવના ખીલી શકે છે અને દોષદૃષ્ટિના નાશ થાય છે. ગુણીએમાં પ્રમાદભાવ ધારા અને દ્વેષીએમાં જે ગુણે! હાય તે દેખી ખુશ થાઓ. આત્મા પાતે જ કર્મ પ્રકૃતિના દોષા ટાળવા સમર્થ છે. માટે અન્યના ઢાષા દેખવાથી તમને ફાયદો નથી થવાના, પરંતુ દોષની ભાવના કરવાથી તમારા મનમાં તે તે દોષ પ્રગટશે.
- નિવિકલ્પ અને શુદ્ધ પ્રેમમાં ગુણેા અને દોષ। દેખવાના વિકલ્પ થતા નથી. નિવિકલ્પ પ્રેમ એ જ મારુ. શુદ્ધ પ્રેમસ્વરૂપ છે. સર્વ પ્રકારના શુભ પ્રેમના ભેદોને સ્વીકારા એટલે આપે!આપ પ્રમેદભાવના ખીલી ઊઠશે.
૮ મનુષ્યેા ! પશુઓમાંથી દેવ થવા માટે પ્રમેાદભાવના ધારણ કરા અને તેને અનુરૂપ વન રાખેા, એટલે તમે સર્વાત્માએ શુદ્ધ મહાવીરરૂપ અર્થાત્ સત્તાએ અને વ્યક્તિએ મારા સ્વરૂપ થવાના.
ધર્માંનાં રૂઢિન્ધને કે મત અને ક્રિયાભેદોમાં દોષા ન ઢેખા અને રૂઢિબન્ધનેામાં મૂંઝાઈ ન મા. સર્વાત્માએાની સાથે અભેદપ્રેમનુ વર્તન રાખી સારાની પ્રશ'સા કરે.
· વિશ્વ, દેશ, કેમ, સમાજ, સઘ, જ્ઞાતિ, કુટુ ખજનેામાં ગુણેાને પ્રશંસા અને સ્વાધિકારે કત વ્યકમાં કરો. અજ્ઞજન તમારા સ્વાધિકારે આવેલાં કર્મોને નિર્દે પણ તે(કમાં)ને કરેા અને પ્રમેદભાવનાથી અન્યનો શુભ વૃત્તિએને વખાણી તેમના ગુણ ગ્રહણ કરા.
For Private And Personal Use Only